શોધખોળ કરો
Pooja Hegdeની સુંદરતા પર તમે થઇ જશો ફિદા, તસવીરોમાં જુઓ તેનો સિઝલિંગ લૂક
હાલમાં જ પૂજા હેગડેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે
![હાલમાં જ પૂજા હેગડેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/246fee93f4f7b8219d921b7bcc674f6d166020098302974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા
1/7
![બોલિવૂડની જાણીતી અભિનેત્રી પૂજા હેગડેની લેટેસ્ટ તસવીરો જોઈને તમે પણ તેની સુંદરતા જોઈને દંગ રહી જશો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/799b6c88a0f913bd676c926463ea0fa54753d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડની જાણીતી અભિનેત્રી પૂજા હેગડેની લેટેસ્ટ તસવીરો જોઈને તમે પણ તેની સુંદરતા જોઈને દંગ રહી જશો.
2/7
![હાલમાં જ પૂજા હેગડેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/4658397cbc66a8e3f19ce20bfe420aaa3d4b8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ પૂજા હેગડેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.
3/7
![પૂજા હેગડેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તાજેતરમાં શેર કરી હતી. પૂજા હેગડે આ લેટેસ્ટ તસવીરોમાં વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/87dbc6fdfe27991e236ef0e2932c4d9814cf8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા હેગડેની લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તાજેતરમાં શેર કરી હતી. પૂજા હેગડે આ લેટેસ્ટ તસવીરોમાં વન પીસ ડ્રેસમાં જોવા મળી રહી છે.
4/7
![પૂજાના હાથમાં પિંક કલરની હેન્ડ બેગ એકદમ અદભૂત લાગી રહી છે. પૂજાના ચાહકો તેના આ ફોટાને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/e0fadeba37343e8231670f5d76561f65b7171.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજાના હાથમાં પિંક કલરની હેન્ડ બેગ એકદમ અદભૂત લાગી રહી છે. પૂજાના ચાહકો તેના આ ફોટાને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
5/7
![હાલમાં પૂજા હેગડે ન્યૂયોર્કમાં વેકેશન માણી રહી છે. તે દરરોજ પોતાના વેકેશનની શાનદાર તસવીરો શેર કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/d283d8ebcde187201a71904bea74909200fc4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં પૂજા હેગડે ન્યૂયોર્કમાં વેકેશન માણી રહી છે. તે દરરોજ પોતાના વેકેશનની શાનદાર તસવીરો શેર કરી રહી છે.
6/7
![પૂજા હેગડે આગામી સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ કભી ઈદ કભી દિવાળીમાં જોવા મળશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/48e1cd0e0d6804ee1be99d33f80e08ee0f1b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂજા હેગડે આગામી સમયમાં સલમાન ખાન સાથે ફિલ્મ કભી ઈદ કભી દિવાળીમાં જોવા મળશે.
7/7
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/11/ca18a92cc3d630ac641a63ca3bc8308ce3136.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે.
Published at : 11 Aug 2022 12:32 PM (IST)
Tags :
Pooja Hegdeવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)