શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Rakul Preet Singh: વ્હાઇટ સાડીમાં રકુલ પ્રીત સિંહે બતાવી અદાઓ , જુઓ સુંદર તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં જ ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
![બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં જ ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/43d43b0fd4e0b47f988f31de1709a9f3166861979160974_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રકુલ પ્રીત સિંહ
1/9
![બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં જ ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/734641c677a0b9f0b1f864a6ccb072ef2877f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ હાલમાં જ ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
2/9
![વ્હાઇટ સાડીમાં રકુલ પ્રીત સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/b707e60e89a5d99ae3be5ef16723f22d499ae.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વ્હાઇટ સાડીમાં રકુલ પ્રીત સિંહની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
3/9
![રકુલનો આ ફોટો એક એવોર્ડ ફંક્શનનો છે જ્યાં તેણે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/3a705794192ee6ecb4a246789ffa05bc9d7d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રકુલનો આ ફોટો એક એવોર્ડ ફંક્શનનો છે જ્યાં તેણે પોતાની સુંદરતાથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
4/9
![રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તેની દક્ષિણની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. તે સિવાય 'મેરી પત્ની કા રિમેક' અને 'છત્રીવાલી' તેની આગામી બોલિવૂડ ફિલ્મો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/e64621c3566dfc07e000e7f8278a0498b9028.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રકુલ પ્રીતની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો તેની દક્ષિણની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. તે સિવાય 'મેરી પત્ની કા રિમેક' અને 'છત્રીવાલી' તેની આગામી બોલિવૂડ ફિલ્મો છે.
5/9
![રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરીને લાઈમલાઈટમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/e7584e4187b93f1ed6e033c36baaa931a25aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રકુલ પ્રીત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરીને લાઈમલાઈટમાં રહે છે.
6/9
![રકુલે સાઉથની ફિલ્મોથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. દર્શકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/eb1297d860f27d643fa6702e0c06b5642f3aa.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રકુલે સાઉથની ફિલ્મોથી લઈને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. દર્શકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે.
7/9
![આ દિવસોમાં જેકી ભગનાની સાથે તેના લગ્નના સમાચાર પણ ખૂબ સાંભળવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/169f762a24adc3a5da24c6b4e547296a7794f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દિવસોમાં જેકી ભગનાની સાથે તેના લગ્નના સમાચાર પણ ખૂબ સાંભળવા મળે છે.
8/9
![ઈન્સ્ટાગ્રામ પર રકુલ પ્રીત સિંહની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/21c4d5706433c19c04f8c335715fd68ca6b8b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઈન્સ્ટાગ્રામ પર રકુલ પ્રીત સિંહની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.
9/9
![તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/16/9a67f2598c1801fcccb16e0e8032d76ba5359.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Published at : 16 Nov 2022 11:14 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)