શોધખોળ કરો
રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડાનો ગ્લેમરસ લૂક ચર્ચામાં
1/6

'રામાયણ'ને બનાવનારા રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા પોતાના ગ્લેમરસ લૂકને હંમેશા ચર્ચામાં રહે છે. સાક્ષીની કેટલીક તસવીરો બતાવી રહ્યાં છીએ જેને ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે.
2/6

સાક્ષી ચોપડા પોતાના ગ્લેમરસ લૂકને લઇને હંમેશા લાઇમલાઇટમાં રહે છે.સાક્ષી ઇન્ડિયામાં નથી રહેતી. જોકે, છેલ્લા કેટલાય દિવસોથી સાક્ષી ચોપડાને પૈપરાજીએ મુંબઇમાં સ્પૉટ કરી હતી.
3/6

આ તસવીરોમાં સાક્ષી ચોપડા સ્કર્ટ અને બ્રાલેટ પહેરીને એકદમ ડેરિંગ લૂકમાં દેખાઇ રહી હતી. આ તસવીરોમાં વન શૉલ્ડર સ્ટ્રેપની સાથે નૉટેડ ટૉપ અને રિસ્ક હિપ હાઇ સ્લિટ વળી નૉટે સ્કર્ટ પહેરીને દેખાઇ રહી છે.
4/6

આ ડ્રેસમાં સાક્ષી પોતાની ટૉન્ડ બૉડીને ડ્રેસમાં ફ્લૉન્ટ કરતી દેખાઇ રહી છે. તેના આ ફોટાને જોઇને સ્પષ્ટ રીતે કહી શકાય છે કે સાક્ષી પોતાની ફિટનેસને લઇને કેટલીક સજાગ છે.
5/6

સાક્ષી ચોપડાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 5 લાખથી વધુ ફોલોઅર્સ છે. સાક્ષી એક સિંગર અને સોન્ગ રાઇટર પણ છે. સાક્ષી પોતાની ખુદની એક ચેનલ પણ ચલાવે છે.
6/6

તમામ તસવીરો સાક્ષીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 16 Jan 2022 08:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
