શોધખોળ કરો

Ranveer Singh Photos: એક વાર ફરીથી અજીબ કપડાંમાં દેખાયો રણવીર સિંહ, જુઓ રણવીરનો અનોખો અંદાજ

રણવીર સિંહ

1/6
રણવીર સિંહના ફેન્સ ઘણા લાંબા સમયથી તેની આવનારી ફિલ્મ
રણવીર સિંહના ફેન્સ ઘણા લાંબા સમયથી તેની આવનારી ફિલ્મ "જયેશભાઈ જોરદાર"ની રાહ જોઈ રહ્યા છે. જો કે, હવે આ ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે.
2/6
13 મેના દિવસે આ ફિલ્મ દર્શકોને હસાવવા અને તેમનું મનોરંજન કરવા માટે થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.

3/6
આ પહેલાં રણવીર સિંહ પણ પોતાના સ્ટાઈલિંગ મોડમાં આવી ગયો છે અને પોતાની ફિલ્મને પુરજોશમાં પ્રમોટ કરી રહ્યો છે.

4/6
રણવીર હવે ક્યારેક ગાડી પર બેઠાં તો ક્યારેક અતરંગી કપડાં પહેરીને અતરંગી પોઝ આપતો દેખાયો છે. રણવીર આ ફોટોથી પોતાની ફિલ્મને પ્રમોટ કરી રહ્યો છે.

5/6
ઘણા સમય પછી રણવીરની જુની એનર્જી પાછી આવી હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલાં ફેન્સ તેને અતરંગી સ્ટાઈલ અને એનર્જી લુકમાં જોવા માટે આતુર હતા.

6/6
જો તમે રણવીર સિંહના ફેન છો તો તમને જયેશભાઈ જોરદાર ફિલ્મમાં તમને રણવીરનો અલગ જ અવતાર જોવા મળશે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget