શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Hrithik Roshanની ભાણીના બર્થ-ડે સેલિબ્રેશનમાં પહોંચી ગર્લફ્રેન્ડ Saba Azad
Saba Azad Hrithik Roshan Photos: બોલિવૂડ એક્ટર રિતિક રોશન હાલમાં એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ અભિનેત્રી રિતિકની ભત્રીજીના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી.
![Saba Azad Hrithik Roshan Photos: બોલિવૂડ એક્ટર રિતિક રોશન હાલમાં એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ અભિનેત્રી રિતિકની ભત્રીજીના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/62273d1d57910061f5091310af4fa00d169475893922074_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/6
![Saba Azad Hrithik Roshan Photos: બોલિવૂડ એક્ટર રિતિક રોશન હાલમાં એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ અભિનેત્રી રિતિકની ભત્રીજીના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/4efdd2f969559e8b1c92e99f32ded48e91d9d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Saba Azad Hrithik Roshan Photos: બોલિવૂડ એક્ટર રિતિક રોશન હાલમાં એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. તાજેતરમાં જ અભિનેત્રી રિતિકની ભત્રીજીના જન્મદિવસની પાર્ટીમાં પહોંચી હતી.
2/6
![રિતિક રોશનની ભત્રીજી સુરાનિકા 14 સપ્ટેમ્બરે 27 વર્ષની થઈ ગઈ છે. તેથી તેણે સમગ્ર પરિવાર સાથે ભવ્ય સેલિબ્રેશન કર્યું હતું . જેમાં સબા આઝાદ પણ પહોંચી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/3fb5ed13afe8714a7e5d13ee506003dd42b4b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રિતિક રોશનની ભત્રીજી સુરાનિકા 14 સપ્ટેમ્બરે 27 વર્ષની થઈ ગઈ છે. તેથી તેણે સમગ્ર પરિવાર સાથે ભવ્ય સેલિબ્રેશન કર્યું હતું . જેમાં સબા આઝાદ પણ પહોંચી હતી.
3/6
![સુરાનિકા અને સબા બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઉજવણીની તસવીરો શેર કરી છે. જેમાં દરેક લોકો ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/f99687dd719c4e8bc6a39e946c3d9ef73e62d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુરાનિકા અને સબા બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઉજવણીની તસવીરો શેર કરી છે. જેમાં દરેક લોકો ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે.
4/6
![આ તસવીરોમાં સબા અને સુરાનિકા સાથે રિતિક રોશનની સુંદર કઝીન પશ્મિના રોશન પણ જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/2de40e0d504f583cda7465979f958a98efedc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં સબા અને સુરાનિકા સાથે રિતિક રોશનની સુંદર કઝીન પશ્મિના રોશન પણ જોવા મળી રહી છે.
5/6
![ફરી એકવાર સબાનો ક્યૂટ લુક તસવીરોમાં જોવા મળી રહ્યો છે. તેણે નારંગી ટોપ સાથે બેજ પેન્ટ પહેર્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/135007e7085979a7d5b41ce54c0e54d78a435.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફરી એકવાર સબાનો ક્યૂટ લુક તસવીરોમાં જોવા મળી રહ્યો છે. તેણે નારંગી ટોપ સાથે બેજ પેન્ટ પહેર્યું છે.
6/6
![એક ફોટોમાં આખો પરિવાર કેમેરા માટે એકસાથે પોઝ આપી રહ્યો છે. તસવીરોમાં રિતિક રોશન બ્લુ ટીશર્ટમાં જોવા મળી રહ્યો છે.સબા આઝાદ અને રિતિક રોશન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને અવારનવાર પોતાની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/15/fac4ef5554f69012fe38d2f1d4e245a6df5a9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક ફોટોમાં આખો પરિવાર કેમેરા માટે એકસાથે પોઝ આપી રહ્યો છે. તસવીરોમાં રિતિક રોશન બ્લુ ટીશર્ટમાં જોવા મળી રહ્યો છે.સબા આઝાદ અને રિતિક રોશન લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને અવારનવાર પોતાની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.
Published at : 15 Sep 2023 12:13 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)