શોધખોળ કરો

મુંબઇ એરપોર્ટ પર આ બાળકી સાથે કૃતિ સેનનો એટિટ્યૂડ જોઇ ભડક્યા લોકો

શાહિદ કપૂર અને કૃતિ સેનન આ દિવસોમાં તેમની ફિલ્મ 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા'ને લઈને ચર્ચામાં છે. બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે.

કૃતિ સેનન , શાહિદ કપૂર

1/7
શાહિદ કપૂર અને કૃતિ સેનન આ દિવસોમાં તેમની ફિલ્મ 'તેરી બાતોં મેં એસા ઉલઝા જિયા'ને લઈને ચર્ચામાં છે. બંનેની સિઝલિંગ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે. ગત બુધવારે નિર્માતાઓએ આ ફિલ્મનું બીજું ગીત 'અખિયાં ગુલાબી' રિલીઝ કર્યું

2/7
ગીતમાં શાહિદ અને કૃતિના અદભૂત ડાન્સ મૂવ્સ જોવા મળે છે. બંને સ્ટાર્સ તેમની ફિલ્મના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે, જે એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મનું પ્રમોશન કરીને જયપુરથી પરત ફરી રહેલા શાહિદ અને કૃતિ મુંબઈ એરપોર્ટ પર એકસાથે જોવા મળ્યા હતા

3/7
સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કૃતિ અને શાહિદ સાથે ફરતા જોવા મળે છે. દરમિયાન જ્યારે એક ફેન સામે દેખાય છે ત્યારે શાહિદ તેને નજીક આવવાનો સંકેત આપે છે અને તે દોડીને કૃતિ અને શાહિદની વચ્ચે પહોંચી જાય છે.

4/7
તે નાનકડી ફેન પહેલા તો શાહિદ સાથે હાથ મિલાવીને ખુશ થઇ જાય છે અને પછી તેણે કૃતિ તરફ હાથ લંબાવ્યો હતો. જોકે, કૃતિનું ધ્યાન અન્ય જગ્યાએ હોવાના કારણે તે બાળકી સાથે હાથ મિલાવતી નથી. લોકોએ કૃતિના આ વર્તનને લઇને કોમેન્ટ્સનો વરસાદ કર્યો છે.

5/7
લોકોએ કહ્યું- એવું લાગે છે કે કૃતિ 'આદિપુરુષ'ના ફ્લોપના આઘાતમાંથી બહાર આવી શકી નથી. આ વીડિયો સામે આવતા જ લોકોએ નાનકડી ફેનને નજરઅંદાજ કરવા બદલ કૃતિ પર લોકોએ નિશાન સાધ્યું હતું. કેટલાકે કહ્યું- એવું લાગે છે કે તે આદિપુરુષના ફ્લોપના આઘાતમાંથી હજુ બહાર આવી નથી. બીજાએ કહ્યું- હું ક્રિતિને અંગત રીતે મળ્યો છું અને તે સાચું છે કે તે ખૂબ જ અસંસ્કારી છે.

6/7
કેટલાક લોકોએ તે છોકરી પર પણ નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે પહેલા તેણે અભિનેત્રીની અવગણના કરી. એકે કહ્યું- સમજી નથી શકાતું કે છોકરીએ કૃતિનું અપમાન કર્યું છે કે પોતાનું. કૃતિના સમર્થનમાં પણ ઘણા લોકો આવ્યા હતા. એક પ્રશંસકે લખ્યું, 'જેને લાગે છે કે કૃતિએ તે છોકરીને નજરઅંદાજ કરી છે તેઓએ આ વીડિયો ફરીથી ધ્યાનથી જોવો જોઈએ.

7/7
નોંધનીય છે કે કૃતિ અને શાહિદની આ ફિલ્મ  આ વર્ષે વેલેન્ટાઈન ડેના અવસર પર 9 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. 'આદિપુરુષ'ની સફળતા બાદ કૃતિ અને નિર્માતાઓને પણ આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget