શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shanaya Kapoor: શનાયા કપૂરનું હોટ ફોટોશૂટ વાયરલ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ
Shanaya Kapoor: શનાયા કપૂરનું હોટ ફોટોશૂટ વાયરલ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ
![Shanaya Kapoor: શનાયા કપૂરનું હોટ ફોટોશૂટ વાયરલ, કેમેરા સામે આપ્યા કાતિલ પોઝ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/b26c9901911fb3800d419b1f53401c03171726469920078_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનાયા કપૂર
1/8
![અભિનેતા સંજય કપૂરની દિકરી શનાયા કપૂરે હજુ સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તે ઘણીવાર મીડિયામાં પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/4bade986a31a76cdafe25572450edd4401a96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અભિનેતા સંજય કપૂરની દિકરી શનાયા કપૂરે હજુ સુધી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું નથી, પરંતુ તે ઘણીવાર મીડિયામાં પોતાના ગ્લેમરસ અંદાજને લઈ ચર્ચામાં રહે છે.
2/8
![ક્યારેક તે પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે તો ક્યારેક તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/77e5cb2472023a63d4b68019c242300c6c077.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ક્યારેક તે પોતાની ગ્લેમરસ તસવીરોને કારણે તો ક્યારેક તેના લુક્સને કારણે ચર્ચામાં રહે છે.
3/8
![હાલમાં જ શનાયા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમેરસ ફોટોશૂટ કરાવ્યું છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/6933f54e83ce4a5fa3f1aa8afbd984cb7d805.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ શનાયા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રીએ ખૂબ જ ગ્લેમેરસ ફોટોશૂટ કરાવ્યું છે.
4/8
![શનાયા કપૂર આ નવા લૂકમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/5a48e05665a15877652e34595a33a16717abd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનાયા કપૂર આ નવા લૂકમાં ખૂબ જ હોટ પોઝ આપતી જોવા મળી રહી છે.
5/8
![ચાહકો પણ શનાયા કપૂરના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/7442d149edd629ed901029ad4f6f99b97b0eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ચાહકો પણ શનાયા કપૂરના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે.
6/8
![શનાયા કપૂર પણ બોલિવૂડમાં સફળ અભિનેત્રી બનવા માંગે છે. શનાયા માત્ર 24 વર્ષની છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/ddb02317fa78194d57d8c6b255e43c6854cc3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શનાયા કપૂર પણ બોલિવૂડમાં સફળ અભિનેત્રી બનવા માંગે છે. શનાયા માત્ર 24 વર્ષની છે.
7/8
![હાલ તો સોશિયલ મીડિયામાં શનાયાની આ કાતિલ તસવીરો વાયરલ થઈ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/72ebb6b7ad88fbc41eabd2af93c127054308b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલ તો સોશિયલ મીડિયામાં શનાયાની આ કાતિલ તસવીરો વાયરલ થઈ રહી છે.
8/8
![(તમામ તસવીરો શનાયા ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/01/614882529a8a17ef48db3d7f12e91577b70e6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(તમામ તસવીરો શનાયા ઈન્સ્ટાગ્રામ)
Published at : 01 Jun 2024 11:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)