શોધખોળ કરો

In Pics: Shraddha Kapoorએ શેર કરી પોતાની નવી હેર સ્ટાઈલની તસવીરો, સુપરક્યુટ લૂકના દિવાના થયા ફેન્સ

અભિનેત્રી શ્રદ્ધા કપૂર અવારનવાર ફેન્સ સાથે તેના ફોટા અને લાઈફની લેટેસ્ટ અપડેટ્સ શેર કરતી જોવા મળે છે.

શ્રદ્ધા કપૂર

1/8

2/8
હાલમાં જ તેણે એક નવી પોસ્ટ શેર કરી છે જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. શ્રદ્ધાએ હાલમાં જ એક નવો હેરકટ કરાવ્યો છે અને તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

3/8
શ્રદ્ધાએ નવી હેરસ્ટાઈલમાં પોતાની કેટલીક નવી તસવીરો અપલોડ કરી હતી અને ચાહકોનો અભિપ્રાય પૂછ્યો હતો.

4/8
શ્રદ્ધાએ ફ્રિન્જ હેરકટ કર્યો હતો, જેમાં તે ખુબ જ ક્યૂટ લાગી રહી છે.

5/8
ડેનિમ જીન્સ અને બ્રાઉન ટોપ પહેરીને શ્રદ્ધા કેઝ્યુઅલ લુકમાં સુંદર લાગી રહી હતી.

6/8
શ્રદ્ધાએ પોતાની પોસ્ટને કેપ્શન આપ્યું,
શ્રદ્ધાએ પોતાની પોસ્ટને કેપ્શન આપ્યું, "નવી હેરસ્ટાઈલ !! લાઈક કે લવ???" તેની તસવીર પર કોમેન્ટ કરનાર સૌપ્રથમ કોમેડિયન ભુવન બામ અને જેકી શ્રોફની દીકરી કૃષ્ણા હતી.
7/8
આ પછી ચાહકો તરફથી બેક ટુ બેક મનમોહક કોમેન્ટ્સ આવી હતી જેમાં, એક યુઝરે લખ્યું કે,
આ પછી ચાહકો તરફથી બેક ટુ બેક મનમોહક કોમેન્ટ્સ આવી હતી જેમાં, એક યુઝરે લખ્યું કે, "હું હવે તમારી આ હેરસ્ટાઈલ કોપી કરીશ".
8/8
એક પ્રશંસકે એમ પણ લખ્યું કે,
એક પ્રશંસકે એમ પણ લખ્યું કે, "તમે શા માટે પૂછો છો કે લાઇક અથવા લવ એ વિકલ્પ નથી કારણ કે મારું દિલ તો પહેલેથી જ તમારું છે."

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget