શોધખોળ કરો
Photo: શુભમન ગિલની બહેન ખૂબસુરતીમાં આપે છે દિગ્ગ્જ અભિનેત્રીઓને ટક્કર, જુઓ તસવીરો
Photo: શુભમન ગિલની બહેન ખૂબસુરતીમાં આપે છે દિગ્ગ્જ અભિનેત્રીઓને ટક્કર, જુઓ તસવીરો
તસવીર સોશિયલ મીડિયા
1/6

ભારતીય ટીમના સુપરસ્ટાર ખેલાડી શુભમન ગિલની બહેન શાહનીલ ગિલ પણ સુંદરતાના મામલે બોલિવૂડની ઘણી દિગ્ગજ અભિનેત્રીઓને ટક્કર આપતી જોવા મળે છે.
2/6

એક તરફ ભારતીય ક્રિકેટમાં આગામી સુપરસ્ટાર ખેલાડી તરીકે શુભમન ગિલનું નામ સૌથી પહેલા આવી રહ્યું છે. બીજી તરફ સ્ટાર ઓપનિંગ બેટ્સમેનની બહેન શાહનીલ ગિલ સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. શાહનીલ પોતાની સુંદરતાના મામલે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રીઓને પણ ટક્કર આપતી જોવા મળે છે. (તસવીર – સોશિયલ મીડિયા)
Published at : 25 Feb 2023 04:09 PM (IST)
આગળ જુઓ




















