શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sophie Choudryએ Varun Dhawan અને દિયા મિર્ઝા સાથે સેલિબ્રેટ કરી 'Gori Hai Kalaiyaan' સક્સેસ પાર્ટી
સોફી ચૌધરી હાલમાં જ તેનું નવું સોંગ 'ગોરી હૈ' લઈને આવી છે
![સોફી ચૌધરી હાલમાં જ તેનું નવું સોંગ 'ગોરી હૈ' લઈને આવી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/f2789d820d3125381e2715d314ef0354166375774091074_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Sophie Choudry , Varun Dhawan
1/9
![સોફી ચૌધરી હાલમાં જ તેનું નવું સોંગ 'ગોરી હૈ' લઈને આવી છે. સોફીના આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સોફી ચૌધરી તેના કેટલાક મિત્રો સાથે આ ખુશીની ઉજવણી કરતી જોવા મળી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/4efdd2f969559e8b1c92e99f32ded48e198f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોફી ચૌધરી હાલમાં જ તેનું નવું સોંગ 'ગોરી હૈ' લઈને આવી છે. સોફીના આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. સોફી ચૌધરી તેના કેટલાક મિત્રો સાથે આ ખુશીની ઉજવણી કરતી જોવા મળી હતી.
2/9
![સોફીએ પ્રખ્યાત ગીત 'ગોરી હૈ કલાઇયાં' રિક્રિએટ કર્યું છે. તેણે તેને નવી રીતે રજૂ કરી અને તેમાં પોતાનો ટ્વિસ્ટ ઉમેર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/1058abae0dc372f4432cbea7fa1235128bd4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોફીએ પ્રખ્યાત ગીત 'ગોરી હૈ કલાઇયાં' રિક્રિએટ કર્યું છે. તેણે તેને નવી રીતે રજૂ કરી અને તેમાં પોતાનો ટ્વિસ્ટ ઉમેર્યો હતો.
3/9
![આ ટ્રૅક રિલીઝ થયાને થોડા જ દિવસો થયા છે અને સોફીને તેના પર પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો છે. દરમિયાન, સોફીએ સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ પાર્ટીમાં વરુણ ધવન સહિત ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/2de40e0d504f583cda7465979f958a9835ec3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ટ્રૅક રિલીઝ થયાને થોડા જ દિવસો થયા છે અને સોફીને તેના પર પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો છે. દરમિયાન, સોફીએ સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું હતું અને આ પાર્ટીમાં વરુણ ધવન સહિત ઘણા સેલેબ્સે હાજરી આપી હતી.
4/9
!['ગોરી હૈ કલાઇયાં'ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપનાર અન્ય સેલેબ્સમાં વીજે અનુષા, અભિનેત્રી દિયા મિર્ઝા, ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/f99687dd719c4e8bc6a39e946c3d9ef7a8ec9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ગોરી હૈ કલાઇયાં'ની સક્સેસ પાર્ટીમાં હાજરી આપનાર અન્ય સેલેબ્સમાં વીજે અનુષા, અભિનેત્રી દિયા મિર્ઝા, ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.
5/9
![સોફી ચૌધરી અને તેના મિત્રો ગીતની સફળતાનો ખૂબ આનંદ લેતા જોવા મળ્યા હતા. તમે તસવીરોમાં દરેકને મસ્તી કરતા અને ગીતના હૂક સ્ટેપ કરતા જોઈ શકો છો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/86c3cbc8cde622a8c725d89a88bdcb96e084a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોફી ચૌધરી અને તેના મિત્રો ગીતની સફળતાનો ખૂબ આનંદ લેતા જોવા મળ્યા હતા. તમે તસવીરોમાં દરેકને મસ્તી કરતા અને ગીતના હૂક સ્ટેપ કરતા જોઈ શકો છો.
6/9
![24 ઓગસ્ટના રોજ વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ લાઇવ દ્વારા સોફી ચૌધરીના ગીતને લોન્ચ કર્યું હતું. ટ્રેક લોન્ચ કરતી વખતે અભિનેતાએ સોફી સાથે વાતચીત કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/3fb5ed13afe8714a7e5d13ee506003ddfbb34.jpg?impolicy=abp_cdn&imwidth=720)
24 ઓગસ્ટના રોજ વરુણ ધવને ઇન્સ્ટાગ્રામ લાઇવ દ્વારા સોફી ચૌધરીના ગીતને લોન્ચ કર્યું હતું. ટ્રેક લોન્ચ કરતી વખતે અભિનેતાએ સોફી સાથે વાતચીત કરી હતી.
7/9
![તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોન્ચની ઝલક શેર કરતાં સોફીએ લખ્યું હતુ,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/135007e7085979a7d5b41ce54c0e54d76df43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોન્ચની ઝલક શેર કરતાં સોફીએ લખ્યું હતુ, "વરુણ ધવને મારું નવું ગીત ગોરી હૈ #gorihai #varundhawan લૉન્ચ કર્યું."
8/9
![સોફીએ ખુલાસો કર્યો હતો કે આ ગીત મૂળ બપ્પી લહેરીનું હતું. બપ્પી દાનો પુત્ર, મને ઘણા વર્ષોથી ઓળખે છે. તેમણે મને મેસેજ કર્યો હતો કે પપ્પાના વારસાને જીવિત રાખવા બદલ આભાર. તેમને આ ગીત ગમ્યું હોત.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4bd91c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોફીએ ખુલાસો કર્યો હતો કે આ ગીત મૂળ બપ્પી લહેરીનું હતું. બપ્પી દાનો પુત્ર, મને ઘણા વર્ષોથી ઓળખે છે. તેમણે મને મેસેજ કર્યો હતો કે પપ્પાના વારસાને જીવિત રાખવા બદલ આભાર. તેમને આ ગીત ગમ્યું હોત.
9/9
![સોફીએ મિત્રો સાથે પાર્ટી કરી હતી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/09/21/fac4ef5554f69012fe38d2f1d4e245a6e8f83.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સોફીએ મિત્રો સાથે પાર્ટી કરી હતી
Published at : 21 Sep 2022 04:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)