શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન છે સૌથી પૉપ્યૂલર સ્ટારકિડ્સ, તસવીરોમાં જુઓ ગ્લેમરસ લૂક્સ.....
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/18/925f7736ae124ab67d7a27c7a210cb39_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/7
![મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અત્યારના સમયમાં સૌથી ચર્ચિત સ્ટારકિડ્સમાંની એક છે. સુહાના ખાન સોશ્યલ મીડિયા પર એટલી બધી પૉપ્યૂલર છે કે તેની તસવીરો અવાર નવાર ફેન્સની વચ્ચે જબરદસ્ત રીતે વાયરલ થતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/18/20dcf446da288048017946d504fa3dca4b59f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન અત્યારના સમયમાં સૌથી ચર્ચિત સ્ટારકિડ્સમાંની એક છે. સુહાના ખાન સોશ્યલ મીડિયા પર એટલી બધી પૉપ્યૂલર છે કે તેની તસવીરો અવાર નવાર ફેન્સની વચ્ચે જબરદસ્ત રીતે વાયરલ થતી રહે છે.
2/7
![સુહાના પણ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. સુહાના આજકાલ અમેરિકામાં રહીને પોતાનો આગળનો અભ્યાસ પુરો કરી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/18/48cbc1cbdfe59c9ca769301ec30870259a55b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાના પણ પોતાની પર્સનલ લાઇફ સાથે જોડાયેલી કેટલીક તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. સુહાના આજકાલ અમેરિકામાં રહીને પોતાનો આગળનો અભ્યાસ પુરો કરી રહી છે.
3/7
![સુહાનાનો જન્મ 22 મે, 2000ને મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પીટલમાં થયો હતો, મુંબઇની ધીરુભાઇ સ્કૂલમાં પોતાનુ સ્કૂલિંગ પુરુ કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/18/8a6f73916620b64c991c529336c4c47a9c003.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાનાનો જન્મ 22 મે, 2000ને મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પીટલમાં થયો હતો, મુંબઇની ધીરુભાઇ સ્કૂલમાં પોતાનુ સ્કૂલિંગ પુરુ કર્યુ છે.
4/7
![સુહાના સ્પૉર્ટ્સમાં ખુબ દિલચસ્પી રાખે છે. તે ફૂટબૉલ અને ક્રિકેટમાં ખુબ રુચિ રાખે છે. સુહાના સ્ટેટ લેવલ તાઇક્વૉન્ડો કૉમ્પિટીશનમાં પણ ભાગ લઇ ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/18/eaaf5fe9e92870967896b83bc0ac2136c165c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાના સ્પૉર્ટ્સમાં ખુબ દિલચસ્પી રાખે છે. તે ફૂટબૉલ અને ક્રિકેટમાં ખુબ રુચિ રાખે છે. સુહાના સ્ટેટ લેવલ તાઇક્વૉન્ડો કૉમ્પિટીશનમાં પણ ભાગ લઇ ચૂકી છે.
5/7
![સુહાનાને ડાન્સનો પણ બહુ શોખ છે, અને તે કોરિયોગ્રાફર શ્યામક દાવરની ડાન્સ સ્કૂલમાંથી પણ ડાન્સ શીખી ચૂકી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/18/1e808f38a354df933ece69fdb45adb9e9a004.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાનાને ડાન્સનો પણ બહુ શોખ છે, અને તે કોરિયોગ્રાફર શ્યામક દાવરની ડાન્સ સ્કૂલમાંથી પણ ડાન્સ શીખી ચૂકી છે.
6/7
![સુહાના પોતાના પિતાની જેમ બૉલીવુડ જગ્યા બનાવા માંગે છે, પરંતુ તેના પિતા શાહરૂખ ખાને કહ્યું કે તે પહેલા પોતાનો અભ્યાસ પુરો કરે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/18/2bc04228dfe5beb276cffc77aaf012c053261.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાના પોતાના પિતાની જેમ બૉલીવુડ જગ્યા બનાવા માંગે છે, પરંતુ તેના પિતા શાહરૂખ ખાને કહ્યું કે તે પહેલા પોતાનો અભ્યાસ પુરો કરે.
7/7
![સુહાના 21 વર્ષની છે અને તેના ફ્રેન્ડ્સની સાથે પાર્ટી કરવાનો બહુ શોખ છે. હંમેશા તે પાર્ટી કરતા પોતાની તસવીર શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/18/dc6e22ffbb0c595629983fc3232b02791d0ee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સુહાના 21 વર્ષની છે અને તેના ફ્રેન્ડ્સની સાથે પાર્ટી કરવાનો બહુ શોખ છે. હંમેશા તે પાર્ટી કરતા પોતાની તસવીર શેર કરતી રહે છે.
Published at : 18 Mar 2021 11:49 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)