શોધખોળ કરો

છૂટાછેડાના 6 મહિના બાદ સામંથા અને નાગા ચૈતન્યના લગ્નને લઈને સામે આવી માહિતી

સામંથા રુથ પ્રભુ

1/9
સાઉથ અભિનેત્રી સામંથા રુથ પ્રભુ તેની ફિલ્મો કરતા તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે

2/9
નાગા ચૈતન્ય સાથે ડિવોર્સ બાદ સામંથાના માતા પિતા ફરી લગ્ન માટે તેના પણ દબાણ કરી રહ્યા છે

3/9
માતા પિતાની અપિલ બાદ સામંથા ફરી લગ્ન માટે વિચાર કરી રહી છે

4/9
જો કે સામંથાએ લગ્ન માટે સમય માગ્યો છે અને તે હાલમાં પોતાની કેરિયર પર ફોકસ કરી રહી છે

5/9
સામંથા વર્તમાન સમયે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે

6/9
અભિનેત્રીના માતા પિતાએ કહ્યું કે,  જો તેમને કોઈ એવો છોકરો મળે જે તેની પર્સનલ લાઈફ અને સાથે સાથે પ્રોફેશનલ લાઈફની પણ રિસ્પેક્ટ કરે તેવા છોકરા સાથે લગ્ન કરશે.

7/9
સામંથા સાઉથની ટોચની અભિનેત્રીઓમાની એક છે (Photo-Samantha Instagram)

8/9
તો બીજી તરફ સામંથાનો એક્સ હસબન્ડ નાગા ચૈતન્ય પણ બીજા લગ્નને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ પ્રમાણે તે પણ થોડા મહિનામાં બીજા લગ્ન કરશે.(Photo- naga chaitanya Instagram)

9/9
નાગા ચૈતન્ય તેની કો-સ્ટાર  દિવાંશા કૌશિક ને ડેટ કરતો હોવાની વાત સામે આવી છે. જો કે આ વાતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.(Photo- naga chaitanya Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget