બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતારિયાનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની એક્ટ્રેસિસની યાદીમાં સામેલ છે.
2/7
તારાએ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે તારાએ ક્યારેય એક્ટ્રેસ બનવાનું વિચાર્યું પણ ન હોતું.
3/7
તારાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે તે અભિનેત્રી બનશે. આ જ કારણ છે કે જ્યારે તેના માતા-પિતાને તેના અભિનેત્રી બનવાની ખબર પડી તો તેઓ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા.
4/7
હાલમાં તારા આગામી ફિલ્મ હીરોપંતી 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે. હીરોપંતી 2માં તારા ટાઈગર શ્રોફ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. તારા સુતારિયાના કરિયરની અત્યાર સુધીની આ ચોથી ફિલ્મ છે.
5/7
ટાઈગર શ્રોફ અને તારા સુતારિયાની ફિલ્મ 'હીરોપંતી 2' 29 એપ્રિલે બોક્સ ઓફિસ પર રીલિઝ થશે.
6/7
આ જ દિવસે અજય દેવગણ, અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ રનવે 34 પણ રીલિઝ થશે.