શોધખોળ કરો

Urfi Javed Photos: ઉર્ફી જાવેદની ડ્રેસિંગ સેન્સ છે બધાથી અલગ, આ 10 તસવીરો જોઈ દંગ રહી જશો

ઉર્ફી જાવેદ

1/10
અભિનેત્રી ઉર્ફી જાવેદ  તેની ફેશન સેન્સ અને હોટ લુકના કારણે લાઇમલાઇટમાં રહે છે.  ઉર્ફી જાવેદ વર્તમાન સમયની સૌથી હોટ મોડલ અને અભિનેત્રીઓમાંની એક છે. આ દરમિયાન અમે તમારી સામે ઉર્ફીના 10 અલગ-અલગ ફોટો લાવ્યા છીએ.

2/10
ઉર્ફી જાવેદ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.  તે દરરોજ તસવીરો શેર કરતી રહે છે. ક્યારેક ઉર્ફી જાવેદ એવો લુક અપનાવે છે જે ચર્ચાનો વિષય બની જાય છે.

3/10
ઉર્ફી જાવેદ અવારનવાર તેની વિચિત્ર ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચાનો વિષય રહે છે. એટલું જ નહીં, ઉર્ફી જાવેદ ક્યારેય હોટ ડ્રેસ અને બિકીની પહેરવામાં પાછળ  નથી.

4/10
જોકે ઉર્ફી જાવેદને તેની   ડ્રેસિંગ સેન્સ માટે મોટાભાગે સોશિયલ મીડિયા પર  ટ્રોલ્સનો ભોગ બનવું પડ્યું છે. આ કારણે તે ઘણી ટ્રોલ પણ થાય છે.

5/10
આ વચ્ચે, ઘણા ચાહકો છે જેમને ઉર્ફી જાવેદનો આ અવતાર ખૂબ જ પસંદ છે. આ બાબતમાં આ તમામ ચાહકો પણ ઉર્ફીને પ્રોત્સાહિત કરે છે.

6/10
પરંતુ ઉર્ફી જાવેદ આ ટ્રોલર્સથી બિલકુલ ડરતી નથી અને તેમને યોગ્ય જવાબ આપવામાં પાછળ પણ નથી રહેતી.

7/10
ઉર્ફી જાવેદના આ ડ્રેસિંગ પાછળની સ્ટોરી કંઈક અલગ છે.  એક મીડિયા ઈન્ટરવ્યુમાં ઉર્ફી જાવેદે કહ્યું હતું કે તેના કેટલાક સંબંધીઓ તેના આ પ્રકારના કપડાથી કંટાળી  અને તેના બધા કપડા કાપી નાખ્યા હતા.

8/10
પરંતુ આ પછી પણ ઉર્ફી જાવેદે હાર ન માની અને હાલમાં તે પોતાની ડ્રેસિંગ સેન્સના કારણે લાઈમલાઈટનો હિસ્સો છે.

9/10
એટલું જ નહીં, ઉર્ફી જાવેદના આ અદ્ભુત પરાક્રમને કારણે સોશિયલ મીડિયા પર તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. માત્ર ઈન્સ્ટાગ્રામ પર ઉર્ફીના ફોલોઅર્સની સંખ્યા 3.2 મિલિયનની નજીક છે.

10/10
થોડા સમય પહેલા નાના પડદાના પ્રખ્યાત શો બિગ બોસની ઓટીટી સીઝન 1માં ઉર્ફી જાવેદે  ધૂમ મચાવી હતી. જેના કારણે ઉર્ફી હેડલાઇન્સમાં રહી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?

આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર

Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા

ABP Premium

વિડિઓઝ

Narmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch VideoBZ Scam: પૂછપરછમાં કૌભાંડી ભૂપેન્દ્રસિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા| Bhupendrasinh Zala

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
MahaKumbh 2025: કુંભના મેળામાં જવાનો પ્લાન છે? Google Mapsના આ પાંચ ફીચર્સ આવશે કામ

Alert! Google Chromeના એક્સટેન્શન્સ પર થયો સાઇબર અટેક, આ રીતે પોતાને કરો સિક્યોર

નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના આ નિયમો, જુઓ સંપૂર્ણ ડિટેઇલ્સ

ગોવા-મનાલી નહી હવે આ ધાર્મિક સ્થળો બન્યા લોકોની પ્રથમ પસંદ, OYOના રિપોર્ટમાં થયો ખુલાસો

Embed widget