શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vaani Kapoor Photos: ઓફ શોલ્ડર ગાઉનમાં વાણી કપૂરે આપ્યા કિલર પોઝ, ફોટો જઈને ફેન્સના હોશ ઉડ્યા
વાણી કપૂર
1/6
![બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના ગ્લેમરસ ફોટો વીડિયો શેર કરીને હેડલાઇન્સ બનાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/f3ccdd27d2000e3f9255a7e3e2c48800c77eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ વાણી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના ગ્લેમરસ ફોટો વીડિયો શેર કરીને હેડલાઇન્સ બનાવે છે.
2/6
![વાણીએ થોડા સમય પહેલા જાંબલી ગાઉનમાં તેના સિઝલિંગ ફોટા શેર કર્યા છે, જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોઈને ચાહકોની આંખો ખુલ્લી રહી ગઈ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/799bad5a3b514f096e69bbc4a7896cd9a2737.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાણીએ થોડા સમય પહેલા જાંબલી ગાઉનમાં તેના સિઝલિંગ ફોટા શેર કર્યા છે, જેમાં તેનો ગ્લેમરસ અવતાર જોઈને ચાહકોની આંખો ખુલ્લી રહી ગઈ હતી.
3/6
![આ ફોટાઓમાં, વાણી ઑફ શોલ્ડર પર્પલિશ ગાઉન સાથે હળવા મેકઅપમાં જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/156005c5baf40ff51a327f1c34f2975b6d312.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ફોટાઓમાં, વાણી ઑફ શોલ્ડર પર્પલિશ ગાઉન સાથે હળવા મેકઅપમાં જોવા મળે છે.
4/6
![કિલર લુકની સાથે વાણીના ગ્લેમરસ પોઝ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/d0096ec6c83575373e3a21d129ff8fefa5512.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કિલર લુકની સાથે વાણીના ગ્લેમરસ પોઝ જોઈને ફેન્સના હોશ ઉડી ગયા હતા.
5/6
![વાણી કપૂરના ચાહકોની લાંબી યાદી છે જેઓ તેની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/032b2cc936860b03048302d991c3498fd26ab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાણી કપૂરના ચાહકોની લાંબી યાદી છે જેઓ તેની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.
6/6
![image 6](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/26/18e2999891374a475d0687ca9f989d838fcea.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image 6
Published at : 26 May 2022 05:51 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)