શોધખોળ કરો

Bollywood Valentine:આ બોલિવૂડ કપલ વેલેન્ટાઇન ડેના અવસરે લીધા હતા સાતફેરા, લાઇફ ટાઇમ સાથે નિભાવવાનો કર્યો હતો વાયદો

બોલિવૂડ કપલ

1/5
Bollywood Valentine: ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. આ મહિને લોકો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આજે વેલેન્ટાઈન ડે છે અને આજનો દિવસ પ્રેમ કરનારાઓ માટે ખૂબ જ ખાસ છે. આ ખાસ દિવસે કેટલાક લોકો તેમનો પ્રેમ વ્યક્ત કરે છે અને સાત જીવન સાથે રહેવાનું વચન આપે છે. મનોરંજન ઉદ્યોગમાં એવા ઘણા કપલ છે જેમણે વેલેન્ટાઈન ડેના ખાસ અવસર પર સાત ફેરા લીધા હતા. ચાલો આજે તમને આ કપલ્સ વિશે જણાવીએ. (તસવીર-સોશિયલ મીડિયા)

2/5
મંદિરા બેદી અને રાજ કૌશલે  14 ફેબ્રુઆરીએ જ સાત જન્મ સાથે  રહેવાનો નિર્ણય લીધો હતો. બંનેની મુલાકાત એક શોના ઓડિશન દરમિયાન થઈ હતી. જ્યાં બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા. રાજ અને મંદિરાને બે બાળકો પણ છે. તેણે એક પુત્રીને દત્તક લીધી હતી. રાજનું ગયા વર્ષે નિધન થયું હતું. જે બાદ મંદિરા સંપૂર્ણપણે તૂટી ગઇ હતી. (તસવીર-સોશિયલ મીડિયા)

3/5
અભિનેતા રુસલાન મુમતાઝ અને નિરાલી મહેતાનો પ્રેમ ડાન્સ એકેડમીમાં જોવા મળ્યો. બંનેની લવ સ્ટોરી ત્યાંથી જ શરૂ થઈ હતી. લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંનેએ 14 ફેબ્રુઆરી 2014ના રોજ લગ્ન કર્યા હતા. તેને એક બાળક પણ છે. (તસવીર-સોશિયલ મીડિયા)

4/5
ટીવી કપલ રામ કપૂર અને ગૌતમી ગાડગીલ શો ઘર એક મંદિરના સેટ પર મળ્યા હતા. સેટ પર કામ કર્યા બાદ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ 14 ફેબ્રુઆરી 2003ના રોજ લગ્ન કરી લીધા. (તસવીર-સોશિયલ મીડિયા)

5/5
આ દિવસે બોલિવૂડ અભિનેતા અરશદ વારસી અને મારિયા ગોરેટી લગ્નના બંધનમાં બંધાયા હતા. બંને 14 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેની મુલાકાત એક કોલેજ ફેસ્ટમાં થઈ હતી. અરશદ અને મારિયાને બે બાળકો પણ છે. (તસવીર-સોશિયલ મીડિયા)

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget