સાક્ષી તંવરની સીરિઝ 'માઇ' અત્યારે ખૂબ જ ચર્ચામાં છે. આજે અમે તમને આ સિરીઝની એવી અભિનેત્રીઓ સાથે પરિચય કરાવીએ છીએ જેની ભૂમિકા મોટી હતી, પરંતુ આખી વાર્તા તેની આસપાસ ફરે છે.
2/6
આ એક્ટ્રેસનું નામ વામીકા ગબ્બી (Wamiqa Gabbi). વામિકાએ 'માઇ'માં સાક્ષીની દીકરીનો રોલ કર્યો છે.
3/6
વામિકાના કરિયરની વાત કરીએ તો હિન્દી સિવાય અભિનેત્રીએ પંજાબી, તમિલ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
4/6
વામિકા મૂળ પંજાબી છે, પંજાબી પરિવાર સાથે જોડાયેલી એક્ટ્રેસનો જન્મ ચંદીગઢમાં થયો હતો. વામિકા એક સારી કથક ડાન્સર પણ છે.
5/6
વામિકાએ 'જબ વી મેટ', 'લવ આજ કલ', 'બિટ્ટુ બોસ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
6/6
આ સિવાય વામિકાએ ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. વામિકાએ ઘણા પંજાબી આલ્બમ્સમાં પણ કામ કર્યું છે.