શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Photos: Cristiano Ronaldoની વાઈફ જ્યોર્જીનાનો બિકીનીમાં દેખાયો હોટ લુક, બોલ્ડનેસ પર ફિદા છે ફેન્સ
Georgina Rodriguez Photos: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
![Georgina Rodriguez Photos: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/a1ee4d09e44f1c2d7347e401036816291661694839982391_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જીના
1/8
![વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરોમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના પ્રદર્શનને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. તેની સાથે તેની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝ પણ લાઇમલાઇટમાં રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/fe5df232cafa4c4e0f1a0294418e566021998.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિશ્વના સર્વશ્રેષ્ઠ ફૂટબોલરોમાંથી એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાના પ્રદર્શનને કારણે અવારનવાર સમાચારોમાં રહે છે. તેની સાથે તેની પત્ની જ્યોર્જીના રોડ્રિગ્ઝ પણ લાઇમલાઇટમાં રહે છે.
2/8
![જ્યોર્જીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તસવીરો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/156005c5baf40ff51a327f1c34f2975b28cf1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જીના સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તસવીરો શેર કરતી રહે છે.
3/8
![જ્યોર્જીના રોડ્રિગ્ઝે હાલમાં જ સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરી છે. આમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે. તેના નવા ટેટૂને પણ ચાહકો પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/f3ccdd27d2000e3f9255a7e3e2c488009fca8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જીના રોડ્રિગ્ઝે હાલમાં જ સોશિયલ મીડિયા પર હોટ તસવીરો શેર કરી છે. આમાં તે બિકીનીમાં જોવા મળી રહી છે. તેના નવા ટેટૂને પણ ચાહકો પસંદ કરી રહ્યા છે.
4/8
![જ્યોર્જીના તેના પરિવાર સાથે રજાઓ માણી રહી છે. તેનો પરિવાર પણ તેની સાથે ગયો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/032b2cc936860b03048302d991c3498f424dd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જીના તેના પરિવાર સાથે રજાઓ માણી રહી છે. તેનો પરિવાર પણ તેની સાથે ગયો છે.
5/8
![જ્યોર્જિનાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરો પર ફેન્સ અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/d0096ec6c83575373e3a21d129ff8fefb9e3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જ્યોર્જિનાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરો પર ફેન્સ અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.
6/8
![રોનાલ્ડોને તેના પરિવાર સાથે ઘણો સમય વિતાવવાનું પસંદ છે. ફૂટબોલમાંથી વિરામ લીધા પછી તે ઘણીવાર વેકેશન પર જાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/18e2999891374a475d0687ca9f989d831a0c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રોનાલ્ડોને તેના પરિવાર સાથે ઘણો સમય વિતાવવાનું પસંદ છે. ફૂટબોલમાંથી વિરામ લીધા પછી તે ઘણીવાર વેકેશન પર જાય છે.
7/8
![જો જ્યોર્જીનાની વાત કરીએ તો તે પરિવારને પણ પૂરો સમય આપે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/799bad5a3b514f096e69bbc4a7896cd9a13b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો જ્યોર્જીનાની વાત કરીએ તો તે પરિવારને પણ પૂરો સમય આપે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
8/8
![લગભગ 39 મિલિયન લોકો જ્યોર્જીનાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. આ ફેન્સ જ્યોર્જીનાની દરેક પોસ્ટને ખુબ લાઈક કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/28/b146d06ef2d5f49c9453e987258febc79f19e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
લગભગ 39 મિલિયન લોકો જ્યોર્જીનાને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. આ ફેન્સ જ્યોર્જીનાની દરેક પોસ્ટને ખુબ લાઈક કરે છે.
Published at : 28 Aug 2022 07:26 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)