શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Party Photos: કંગનાએ મોડી રાત્રે બ્રાલેટ ટૉપ પહેરીને મોડી રાત્રે એકદમ હૉટ અંદાજમાં કરી પાર્ટી, જશ્નમાં દેખાયો સેક્સી અંદાજ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/cb6ae1c5ccbcbce50677a1b2fe25eeba_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kangna_
1/12
![મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પોતાની આગામી ફિલ્મ 'ધાકડ'નુ શૂટિંગ પુરુ કરી લીધુ છે. આ ખાસ પ્રસંગે કંગનાએ આખી ટીમ માટે એક ખાસ સેલિબ્રેશનનુ આયોજન કર્યુ હતુ. જેની ઇનસાઇડ તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જુઓ કંગનાની તસવીરો......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/32eb96e8b926138cf63e614d6374d90ccb8ff.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે પોતાની આગામી ફિલ્મ 'ધાકડ'નુ શૂટિંગ પુરુ કરી લીધુ છે. આ ખાસ પ્રસંગે કંગનાએ આખી ટીમ માટે એક ખાસ સેલિબ્રેશનનુ આયોજન કર્યુ હતુ. જેની ઇનસાઇડ તસવીરો અમે તમારા માટે લઇને આવ્યા છીએ. જુઓ કંગનાની તસવીરો......
2/12
![તસવીરો કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સની સાથે શેર કરી છે, જે થોડાક જ વારમાં ખુબ વાયરલ થઇ ગઇ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/2e2c4df5489d423e199a03da17b56bc4811be.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરો કંગના રનૌતે ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફેન્સની સાથે શેર કરી છે, જે થોડાક જ વારમાં ખુબ વાયરલ થઇ ગઇ.
3/12
![સામે આવેલી તસવીરોમાં કંગના આખી ટીમની સાથે જશ્નમાં ડુબીને મસ્તી કરતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/c914f1f023b896fbc3844cf881538b872e4f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામે આવેલી તસવીરોમાં કંગના આખી ટીમની સાથે જશ્નમાં ડુબીને મસ્તી કરતી દેખાઇ રહી છે.
4/12
![આની સાથે જ આ દરમિયાન કંગનાના આ લૂકની પણ ખુબ ચર્ચા થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/7c1a08c9cec464220cfc0da6376d6bdf58f86.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની સાથે જ આ દરમિયાન કંગનાના આ લૂકની પણ ખુબ ચર્ચા થઇ રહી છે.
5/12
![સામે આવેલી આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે કંગનાએ બ્રાલેટ ટૉપ પહેરેલુ હતુ અને જેમાં તે એકદમ સ્ટાઇલિશ અને હૉટ લાગી રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/5b0696e85d50e4d106120a95e0538d71adfbf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સામે આવેલી આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે કંગનાએ બ્રાલેટ ટૉપ પહેરેલુ હતુ અને જેમાં તે એકદમ સ્ટાઇલિશ અને હૉટ લાગી રહી હતી.
6/12
![પાર્ટીમાં શેમ્પેન અને વાઇની સાથે સેલિબ્રેશન કરવામાં આવ્યુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/003ede391f0c283e47eeca0fa0d61c50ba641.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાર્ટીમાં શેમ્પેન અને વાઇની સાથે સેલિબ્રેશન કરવામાં આવ્યુ.
7/12
![આની સાથે જ કંગનાની પાર્ટીમાં તેની બહેન રંગોલી પણ દેખાઇ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/60aec6af33e278c4fe5ea35157251d06c5437.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આની સાથે જ કંગનાની પાર્ટીમાં તેની બહેન રંગોલી પણ દેખાઇ.
8/12
![કંગનાએ પોતાના લૂકના ફોટોશૂટની તસવીરો પણ ફેન્સની સાથે શેર કરી છે, જેને એક્ટ્રેસના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/73a0bbaad6362cd62d11106156bcf172f364c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગનાએ પોતાના લૂકના ફોટોશૂટની તસવીરો પણ ફેન્સની સાથે શેર કરી છે, જેને એક્ટ્રેસના ફેન્સને ખુબ પસંદ આવી રહી છે.
9/12
![કંગનાના આઉટફિટ્સની સાથે સાથે તેની લાઇટ જ્વેલરી પણ તમામ લોકોને ખુબ પસંદ આવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/028afa411508290f63403fdb427b4c8968b10.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગનાના આઉટફિટ્સની સાથે સાથે તેની લાઇટ જ્વેલરી પણ તમામ લોકોને ખુબ પસંદ આવી રહી છે.
10/12
![તમામ તસવીરો કંગનાના ઇન્સ્ટગ્રામ પરથી લેવામાં આવી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/69543f5e2ca695ac70a1f0b91732de072694f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમામ તસવીરો કંગનાના ઇન્સ્ટગ્રામ પરથી લેવામાં આવી છે.
11/12
![આ પ્રસંગે કંગનાએ કેક પણ કાપી જેના પર ધાકડ લખેલુ હતુ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/def4633bc809366ac08b9281418e62c788364.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પ્રસંગે કંગનાએ કેક પણ કાપી જેના પર ધાકડ લખેલુ હતુ.
12/12
![કંગના બ્રાલેટ ટૉપ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/13/eba352e179b0af6b9984858c1f99bc05f3edc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કંગના બ્રાલેટ ટૉપ
Published at : 13 Aug 2021 01:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)