શોધખોળ કરો

Photos : દુબઇમાં મસ્તી કરતી ખુશી કપૂરે શેર કરી પોતાની બિકીની તસવીરો, ફેન્સ પણ થયા પાગલ.........

Khushi_Kapoor

1/5
મુંબઇઃ બૉલીવુડના જાણીતા નિર્માતા અને નિર્દેશકની દીકરી અને એક્ટ્રેસ જ્હાન્વી કપૂર આજકાલ વેકેશન એન્જૉય કરી રહી છે. તે પોતાની બહેન ખુશી કપૂરની સાથે દુબઇમાં રજાઓનો આનંદ લઇ રહી છે.

2/5
આવામા તાજેતરમાં જ શ્રીદેવી અને બોની કપૂરની નાની દીકરી ખુશી કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

3/5
ખુશીએ એક પછી એક ત્રણ તસવીરો શેર કરી છે, જેમાં તે ચેક સ્ટાઇલ  બિકીની અને મેચિંગ હેટ પહેરીને દેખાઇ રહી છે. તેને બ્લૂ ડેનિમ શોર્ટ્સની સાથે પોતાના લૂકને પરફેક્ટ બનાવ્યો હતો.

4/5
ખુશી કપૂરનો આ સુંદર અંદાજ જોઇને ફેન્સ સોશ્યલ મીડિયા પર તેની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે, વળી, તેની આ આ તસવીરો શેર કરતા ખુશીએ કેપ્શનમાં લખ્યું- 99 સમસ્યાઓ પરંતુ સમુદ્ર તટ એક નથી.........

5/5
આ પહેલા ખુશી કપૂરે રણપ્રદેશની વચ્ચે ડેઝર્ટ સફારીની મજા લીધી હતી. ખુશી અને જ્હાન્વીની આની કેટલીક તસવીરો સામે આવી  હતી. બન્ને બહેનો હાલ ખુબ એન્જૉય કરી રહી છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ

'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ

'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે ગાદીનો વિવાદ?Hun To Bolish : હું તો બોલીશ : કોણ ચરી ગયુ ડાંગર? પર્દાફાશAmreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને  પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!Banaskantha Crime: વડગામના ધનપુરા પાસે હત્યા બાદ કારમાં સળગાવાના કેસમાં મોટો ખુલાસો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
HMPVથી ચીનમાં હાલત બેકાબૂ, વુહાનમાં સ્કૂલ બંધ, WHOએ માંગ્યો રિપોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'સરકારો પાસે મફતની યોજનાઓ માટે રૂપિયા છે પરંતુ જજોના પગાર અને પેન્શન માટે નહી': સુપ્રીમ કોર્ટ
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
'લગ્ન પછીના સંબંધો ફક્ત શરીરની ભૂખ....', કોર્ટે પત્નીને સંભળાવી આજીવન કેદની સજા
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર, મિલકત પત્રક ફરજિયાત,  નહીં તો પગાર અટકી જશે 
વૈજ્ઞાનિકોને મળી ગયું નવું બ્લડ ગ્રુપ, 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલાયું, જાણો ક્યાં દર્દીઓને તેનાથી થશે ફાયદો ? 

Bank of Baroda Recruitment: બેંક ઓફ બરોડામાં બમ્પર ભરતી, 1267 પદ માટે અરજી કરવાનું શરુ  

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HDFC Bank એ નવા વર્ષમાં કરોડો ગ્રાહકોને આપી ગીફ્ટ! વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત, હોમ લોન EMI ઓછો થશે

Embed widget