સાઉથ અને બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ કાજલ અગ્રવાલ આ દિવસોમાં પોતાના પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. કાજલ તેની પ્રેગ્નન્સીના છેલ્લા સમયમાંથી પસાર થઈ રહી છે.
2/7
અભિનેત્રી ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે, આ પહેલા અભિનેત્રીએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી વખતે ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં અભિનેત્રી ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ ફોટો સાથે કાજલે ગર્ભાવસ્થા દરમિયાન થતી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો છે જેનો સામનો આપણે સગર્ભા સ્ત્રીઓને થાય છે.
3/7
આ બધી મુશ્કેલીઓ વચ્ચે પણ કાજલ અગ્રવાલ તેના પ્રેગ્નન્સી પીરિયડને ખૂબ એન્જોય કરી રહી છે.
4/7
કાજલ તેની આ સુંદર સફરને માણવામાં કોઈ કસર છોડી રહી નથી અને તે સોશિયલ મીડિયા પર તેની ઝલક પણ સતત શેર કરતી રહે છે.
5/7
કાજલે ગર્ભાવસ્થા દરમિયાન થતી મુશ્કેલીઓ અને સગર્ભા સ્ત્રીઓને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની જાણકારી પણ શેર કરતી રહે છે.
6/7
કાજલ અગ્રવાલ પોતાના આ સમયમાં ફુલ એન્જોય કરી રહી છે. ક્યારેક પુસ્ત વાંચતા કે ક્યારેક લેપટોપ પર કામ કરતા ફોટો શેર કરીને તેના ચાહકોને તેની આ સુંદર સફર વિશે માહિતી આપતી રહે છે.
7/7
કાજલ અગ્રવાલે 2020માં જાણીતા બિઝનેસમેન ગૌતમ કિચલુ સાથે લગ્ન કર્યા હતા.