શોધખોળ કરો

કરિશ્મા તન્નાના મેરેજ સેરેમનીનીમાં આ 40 વર્ષની એક્ટ્રેસે બની રહી લાઇમ લાઇટમાં, દુલ્હનને ટક્કર આપતી જોવા મળી

કરિશ્મા તન્ના

1/5
કરિશ્માન તન્નાના લગ્નના ગ્રાન્ડ ઓકેઝનમાં 40 વર્ષિય એક્ટ્રેસ અને એક બાળકની માતા આકર્ષણનું કેન્દ્ર બની રહી. દુલ્હનનો  ડ્રેસિંગ પણ તેમની સામે ફિક્કો પડી રહ્યો હતો.

2/5
આ હસીના બીજું કોઇ નહીં પરંતુ મશહૂર ટીવી એક્ટ્રેસ અનીતા હસનંદાની છે, જે તેના મિનિમલ લૂકથી સૌને ભારે પડી ગઇ. સફેદ શૂટમાં અનીતા બેહદ ખૂબસૂરત લાગી રહી હતી.

3/5
ગોપી વૈદ પાસેથી લીધેલા આ કૂર્તમાં ગોલ્ડન વર્કના કારણે ગોર્જિયશ લૂક આપતો હતો. અનિતાએ તેમની સાથે ગોલ્ડન ઝુમખા કેરી કર્યાં હતા. જે તેના વેડિંગ સેરેમનીના લૂકને કમ્પિલિટ કરે છે.

4/5
ઓફવ્હાઇટ શૂટમાં જ્યારે અનીતા દુલ્હનની બાજુમાં આવીને પોઝ આપી રહી હતી તો તેમની પાસે દુલ્હનનો ગ્લો પણ ફિક્કો પડતો હતો.

5/5
અનીતાનો આ લુક એકદમ પરફેક્ટ હતો.  સિમ્પલ અને એલિગન્ટ લૂકના કારણે તે મેરેજ સરેમનીના ગેસ્ટ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Embed widget