શોધખોળ કરો

Latest Photos: સ્ટાઇલિશ આઉટફિટમાં રાધિકા મદાને શેર કરી કૂલ અંદાજવાળી તસવીરો, ફેન્સ ફિદા

ઓપન હેર સ્ટાઇલની સાથે એક્ટ્રેસ રાધિકા મદાન પોતાના કિલર અંદાજથી ફેન્સના દિલો પર રાજ કરી રહી છે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/9
Latest Photos: રાધિકા મદાન પોતાની સુંદરતાથી ફેન્સના દિલો પર રાજ કરે છે, તેની કિલર તસવીરો ફેન્સને ખુબ જ પસંદ આવે છે. વળી હવે ગ્રીન કલરના લેટેસ્ટ આઉટફિટમાં એક્ટ્રેસે એકદમ સ્ટનિંગ તસવીરો શેર કરી છે. જુઓ તેની આ વાયરલ તસવીરો....

2/9
એક્ટ્રેસ રાધિકા મદાન ગ્રીન અને વ્હાઇટ કલરના કૉમ્બિનેસનથી એકદમ જ સ્ટનિંગ તસવીરોમાં ગજબનો કેર વર્તાવતી દેખાઇ રહી છે.

3/9
ઓપન હેર સ્ટાઇલની સાથે એક્ટ્રેસ રાધિકા મદાન પોતાના કિલર અંદાજથી ફેન્સના દિલો પર રાજ કરી રહી છે.

4/9
ટીવી સીરિયલ 'મેરી આશિકી તુમ સે હી'થી પોતાની કેરિયરની શરૂઆત કરનારી રાધિકા મદાન ફિલ્મોમાં પણ પોતાનો જલવો બિખેરતી રહે છે.

5/9
એક્ટ્રેસ રાધિકા મદાન હવે બૉલીવુડમાં પણ પોતાનો ઝંડો લગાવી ચૂકી છે, અને પોતાના અભિનય અને સુંદરતાના દમ પર એક્ટ્રેસ કેટલાય મોટા સ્ટાર્સની સાથે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

6/9
વળી, રાધિકા મદાને ફિલ્મ 'પટાખા'થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ, આ ફિલ્મમાં તેમના દમદાર રૉલની દરેક લોકો પ્રસંશા કરી રહ્યાં છે.

7/9
રાધિકા મદાન ફિલ્મ 'અંગ્રેજ મીડિયમ', 'શિદ્દત', 'મોનિકા ઓ માઇ ડાર્લિંગ'માં દેખાઇ ચૂકી છે.

8/9
રાધિકા મદાનની ગ્લેમરસ તસવીરો ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે, વળી, રાધિકા મદાનનું લેટેસ્ટ ફોટોશૂટ જોઇને ફેન્સ તેની સુંદરતાના કાયલ થઇ રહ્યાં છે.

9/9
રેડ બિકીનીમાં એક્ટ્રેસ રાધિકા મદાન એકદમ જ હૉટ દેખાઇ રહી છે, ફેન્સ તેની ટૉન્ડ બૉડીના દિવાના બન્યા છે.  એક્ટ્રેસ રાધિકા મદાન (Radhika Madan)ની ફેન ફોલોઇંગ 3.8 મિલિયન ફોલોઅર્સ છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી

રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું

ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
France vs Belgium, UEFA Euro 2024: બેલ્જિયમને 1-0થી હરાવી ફ્રાન્સે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું

'સંસદમાં પહેલી વાર જોયું કે અમિત શાહ સ્પીકર પાસેથી રક્ષણ માંગી રહ્યા હતા', કોણે કર્યો આ મોટો દાવો

Yogini Ekadashi Upay 2024: યોગિની એકાદશી પર કરો આ ખાસ ઉપાય, વરસશે ભગવાન વિષ્ણુ-મા લક્ષ્મીની કૃપા

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Embed widget