શોધખોળ કરો
બિગ બોસની આ કન્ટેસ્ટેન્ટ આજે બહેનજીમાંથી બની ગઇ છે બેબ્સ, Lokesh Kumariની આ તસવીર જોઇ રહી જશો દંગ
બિગ બોસ સીઝન 10 માં જોવા મળેલ કન્ટેસ્ટન્ટ લોકેશ કુમારીનું ટાન્ફર્મેશને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. સિમ્પલ લાગતો લોકેશ હવે મોડલથી કમ નથી દેખાતી.
લોકેશ કુમારી
1/11

બિગ બોસ સીઝન 10 માં જોવા મળેલ કન્ટેસ્ટન્ટ લોકેશ કુમારીનું ટાન્ફર્મેશને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. સિમ્પલ લાગતો લોકેશ હવે મોડલથી કમ નથી દેખાતી.
2/11

ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 10માં સેલિબ્રિટીની સાથે સામાન્ય લોકોમાંથી કન્ટેસ્ટન્ટમાં જોડાયા હતા. આમાં લોકેશ કુમારી પણ જોવા મળી હતી. લોકેશ પોતાની શાનદાર સ્ટાઈલથી ઘણો ફેમસ બની ગઇ છે. શો દરમિયાન લોકેશ એક સિમ્પલ છોકરી હતી પરંતુ હવે તે એકદમ સ્ટાઇલિશ બની ગઈ છે. લોકેશનું ટ્રાન્સફોર્મેશન અદ્ભુત છે. લોકેશની જૂની અને લેટેસ્ટ તસવીરો જોઈને કોઈ પણ દંગ રહી જશે.
3/11

દિલ્હીના રહેવાસી લોકેશે બિગ બોસથી શોબિઝમાં પ્રવેશ કર્યો હતો. આ શો પછી લોકેશ કોઈ શો કે ફિલ્મમાં જોવા મળ્યો નથી. પરંતુ થોડા વર્ષો બાદ સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરોએ હોબાળો મચાવ્યો હતો.
4/11

બિગ બોસ છોડ્યા બાદ લોકેશે પોતાની જાતને સંપૂર્ણપણે બદલી નાખી. તેનો લુક એટલો બદલાઈ ગયો કે આપ ઓળખી નહિ શકો
5/11

લોકેશે ફિટનેસ સાથે તેની ફેશન સેન્સમાં પણ સુધારો કર્યો છે, હવે તે ડાર્ક કલર છોડીને બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ્સમાં જોવા મળે છે. ચાહકોને તેની હેરસ્ટાઇલ અને મેકઅપ લુક્સ પણ પસંદ છે.
6/11

બિગ બોસના હોસ્ટ અને બોલિવૂડ સ્ટાર સલમાન ખાને લોકેશને શો દરમિયાન ફિટનેસ જાળવી રાખવાની સલાહ આપી હતી. સલમાનની સલાહ માનીને લોકેશે પોતાનું આખું વ્યક્તિત્વ બદલી નાખ્યું.
7/11

લોકેશ કુમારી ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે, જ્યાં તેની દરેક સ્ટાઈલ ફેન્સને ચોંકાવી દે છે. લોકેશ દરેક આઉટફિટમાં આકર્ષક લાગે છે.
8/11

લોકેશની ગ્લેમરસ અને સ્ટાઇલિશ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે, આજે લોકેશના ઇન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
9/11

લોકેશ તેની લેટેસ્ટ તસવીરોમાં કોઈ મોડલથી કમ નથી દેખાતી તેનો કોન્ફિડન્સ અને ફેશન સેન્સ ફેશન સેન્સ ઇન્સપિરેશન આપનાર છે.
10/11

સોશિયલ મીડિયા પર, લોકેશ તેની ફિટનેસ રૂટિનના વીડિયો અને તસવીરો શેર કરતો રહે છે.
11/11

લોકેશ ઇન્સ્ટાગ્રામ પર સેમી ન્યૂડ અને બોલ્ડ તસવીરો પણ અપલોડ કરે છે, તેની આવી બોલ્ડ અંદાજની તસવીરો હંમેશા ચર્ચામાં રહે છે
Published at : 25 Aug 2022 11:45 AM (IST)
આગળ જુઓ
Advertisement





















