શોધખોળ કરો

Chinki-Minkiની સુંદરતાએ ફેન્સને બનાવ્યા છે દિવાના, તસવીરોમાં જુઓ 'જુડવા' બહેનોની ગ્લેમરસ અદાઓ

Chinki-Minki's Glamorous Photos: 'ધ કપિલ શર્મા શૉ' ફેમ 'ચિન્કી-મિન્કી' પોતાની યૂનિક પર્સનાલિટી અને ગ્લેમરસ ફોટોશૂટના કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

ફાઇલ તસવીર

1/9

2/9
ચિન્કી-મિન્કીનુ અસલી નામ સુરભિ અને સમૃ્દ્ધિ (Surabhi and samriddhi) છે. ઇન્સ્ટાગ્રામ પર બન્ને બહેનોનો સિઝલિંગ લૂક્સ જોઇને લોકો ચોંકી રહ્યાં છે, અને દિવાના પણ થઇ રહ્યાં છે.

3/9
સુરભિ અને સમૃદ્ધિ બે જુડવા બહેનો છે, જે દેખાવમાં બિલકુલ એક જેવી જ લાગે છે. વળી, તે પોતાના અસલી નામથી ઓછી અને ચિન્કી મિન્કી (Chinki and Minki)ના નામથી વધુ પૉપ્યૂલર છે. આ બન્ને બહેનો પહેલા ટિકટૉક પર એકસાથે વીડિયો બનાવ્યા કરતી હતી. જ્યાંથી એક જેવી દેખાવવાના કારણે આ બન્ને ખુબ લોકપ્રિય બની ગઇ.

4/9
સુરભિ અને સમૃદ્ધિ લૂક્સના મામલામાં મોટી મોટી હીરોઇનોને પણ ટક્કર મારે છે, બન્નેની કાતિલ અદાઓ પર ફેન્સ મરી પડે છે. બન્ને સોશ્યલ મીડિયા પર વેકેશનથી લઇને ફેશનેબલ તસવીરો શેર કરતી રહે છે.

5/9
ઇન્સ્ટાગ્રામ રીલથી લોકોને એન્ટરટેન કરનારી ચિન્કી-મિન્કી એકદમ લક્ઝરી લાઇફ જીવે છે, બન્ને બહેનોનુ એક ખુદનુ પ્રાઇવેટ જેટ પણ છે.

6/9
'ધ કપિલ શર્મા શૉ'માં આવીને સુરભિ અને સમૃદ્ધિને ખુબ પૉપ્યુલારિટી મળી હતી. બન્નેની જોડી કમાલની છે, અને તેમની જબરદસ્ત ફેન ફોલોઇંગ છે.

7/9
ચિન્કી-મિન્કી બનીને બન્ને સોશ્યલ મીડિયા પર ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શરે કરતી રહે છે, અને તેના સ્ટાઇલિશ લૂક પર ફેન્સ ફિદા થઇ જાય છે.

8/9
સમયની સાથે આ બન્ને બહેનોની પૉપ્યૂલારિટી એટલી બધી વધી ગઇ કે જોતજોતામાં બન્ને સોશ્યલ મીડિયા સેન્સેસન બની ગઇ અને આજે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે.

9/9
ચિન્કી-મિન્કી
ચિન્કી-મિન્કી

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત

મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 

CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન

Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો

ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ

Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન

Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા

Embed widget