હોમફોટો ગેલેરીમનોરંજનNia Sharma Photo: સ્કાઈ બ્લૂ સ્કર્ટ અને ડીપનેક બ્લાઉઝમાં નિયા શર્માએ પાથર્યા કામણ, ફેંસ થયા ક્લીન બોલ્ડ
Nia Sharma Photo: સ્કાઈ બ્લૂ સ્કર્ટ અને ડીપનેક બ્લાઉઝમાં નિયા શર્માએ પાથર્યા કામણ, ફેંસ થયા ક્લીન બોલ્ડ
By : abp asmita | Updated at : 04 Feb 2022 01:50 PM (IST)
Nia_Sharma5
1/6
Nia Sharma Instagram: નિયા શર્માએ (Nia Sharma) ટીવી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. નિયા શર્મા (Nia Sharma Acting) એક્ટિંગ સિવાય તેની ડ્રેસિંગ સેન્સ અને મેકઅપ માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે.
2/6
નિયા શર્માએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે સ્કાઇ બ્લૂ સ્કર્ટ અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલી નજર આવે છે.
3/6
નિયા શર્માનો આ સિઝલિંગ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. નિયાની આ અદાઓ જોઇને ફેંસ આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યા છે.
4/6
નિયા પોતાના સ્ટાઇલિસ લૂકને કારણે હંમેશા ચર્ચમાં રહે છે. આ વખતે પણ તેનો લેટેસ્ટ લુક ખૂબ જ ચર્ચામાં છે.
5/6
મિનિમમ મેકઅપ અને વેબી હેયરમાં નિયા શર્મા ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. ફોટામાં એકથી એક ચઢિયાતા પોઝ આપી રહી છે.
6/6
નિયા શર્માએ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેને ખૂબ જ લાઇક મળી રહ્યા છે.