ઐમા બેગ એક એવી ગાયિકા છે જેનું નામ પાકિસ્તાનના પ્રખ્યાત સિંગરમાં સામેલ છે. પોતાના ઘરેથી જ ગાવાની શરૂઆત કર્યા બાદ તેણે બહુ ઓછા સમયમાં મોટું સ્થાન મેળવ્યું છે.
2/6
ઐમાએ પોતાના સુંદર ગીતોથી લોકોના દિલ જીતી લીધા છે. આ સિવાય તે પોતાના લુકને કારણે પણ હેડલાઈન્સ બનાવી રહી છે.
3/6
સિંગર ઐમા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, અને હંમેશા પોતાના ફોટા શેર કરીને લોકોને દિવાના બનાવે છે.
4/6
તેના સિઝલિંગ લુકની તસવીરો હંમેશા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થતી રહે છે, જે તેના ફેન્સને પણ ખૂબ જ પસંદ આવે છે.
5/6
ઐમા બેગ તેની કિલર અને ગ્લેમરસ સ્ટાઈલથી બોલિવૂડ અભિનેત્રીઓને સખત સ્પર્ધા પણ આપે છે.
6/6
આ સાથે તેનો કિલર લૂક પણ ખૂબ જ આકર્ષક છે અને આ ફોટોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.