ફેમસ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પોતાના ગ્લેમરસ સ્ટાઈલને કારણે ઘણા સમયથી લાઈમલાઈટમાં છે. પલક તિવારી પોતાના ડેબ્યુ બાદથી સતત હેડલાઈન્સમાં રહે છે.
2/6
પલક તિવારીને તેની કારકિર્દીના સાવ ઓછા સમયમાં સારી ફેન ફોલોઈંગ મળી છે.
3/6
પલકે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહી છે.
4/6
સિલ્વર ચમકદાર હાઈ સ્લિટ ગાઉન પહેરેલી પલક તિવારીના આ ગ્લેમર લુકને જોઈને તમે પણ ચોંકી જશો.
5/6
પલક તિવારી સોશિયલ મીડિયાની મોટી ચાહક છે અને તે સોશિયલ મીડિયા દ્વારા હંમેશા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે.
6/6
પલક તિવારી તેના ચાહકોમાં ક્રેઝ જાળવી રાખવાની એક પણ તક છોડતી નથી.