શોધખોળ કરો

બોલીવૂડ સ્ટારની તદ્દન કોપી લાગે છે આ ટીવી સિરીયલના કલાકારો, ફોટોમાં જુઓ કોણ કોના જેવું દેખાય છે

ફાઈલ ફોટો

1/6
અક્ષય કુમારે ફિલ્મ સ્વીટહાર્ટના એક ડાયલોગમાં કહ્યું હતું કે દુનિયામાં એક જ ચહેરાવાળા સાત લોકો છે. જો કે સાત લોકોની ઓળખાણ નથી, પરંતુ એમ કહેવું ખોટું નહીં હોય કે ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે, જેમનો ચહેરો બિલકુલ ફિલ્મ સ્ટાર્સ જેવો છે. આ સ્ટાર્સને એકવાર જોઈને તમે પણ છેતરાઈ જશો. આ યાદીમાં પરવીન બાબી, ઝાયેદ ખાન, શર્મિલા ટાગોર, તમન્ના ભાટિયા અને ઉદય ચોપરા જેવા નામોનો સમાવેશ થાય છે. હવે આ આર્ટીકલ દ્વારા અમે તમને જણાવીએ છીએ કે તે કયા ટીવી સ્ટાર્સ છે જે આ ફિલ્મી સેલીબ્રિટી જેવા જ દેખાય છે.

2/6
દીપશિખા નાગપાલ - પરવીન બોબીઃ દીપશિખા નાગપાલ નાના પડદાની લોકપ્રિય અભિનેત્રી છે. ટીવી શો સિવાય તે ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તે શાહરૂખ ખાનની ફિલ્મ બાદશાહ અને કોયલામાં જોવા મળી ચૂકી છે. તમને જણાવી દઈએ કે, દીપશિખાનો ચહેરો બિલકુલ પરવીન બોબી જેવો છે. 2005માં પરવીન તેના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવી હતી.

3/6
પરાગ ચઢ્ઢા - ઝાયેદ ખાનઃ પરાગ ચઢ્ઢાએ જમાઈ રાજા શોથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેનો ફોટો જોઈને તમે એકવાર માટે છેતરાઈ જશો કે પછી તે પરાગ છે કે ફિલ્મી એક્ટર ઝાયેદ ખાન. જો ઝાયેદ ખાનની વાત કરીએ તો તે ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે અને ઝાયદ ખાને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

4/6
વિરુષ્કા મહેતા - તમન્ના ભાટિયાઃ તમન્ના ભાટિયાની ગણતરી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તે બોલીવુડની ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી છે. તમન્ના જેવી દેખાતી અભિનેત્રી પણ ટીવી સ્ટાર છે, જેનું નામ છે વિરુષ્કા મહેતા. આ અભિનેત્રી દિલ દોસ્તી ડાન્સમાં જોવા મળી છે.

5/6
જસકરણ સિંહ ગાંધી અને ઉદય ચોપરાઃ જસકરણ સિંહે મિલે જબ હમ તુમ સિરીયલમાં કામ કર્યું છે. ઘણી હદ સુધી તે બોલિવૂડ એક્ટર ઉદય ચોપરા જેવો દેખાય છે. ઉદય પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક યશ ચોપરાનો નાનો પુત્ર છે. ઉદય ચોપરાએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.

6/6
ડિમ્પી ગાંગુલી અને શર્મિલા ટાગોરઃ ડિમ્પી ગાંગુલી પહેલીવાર ટીવી પર રાહુલના સ્વયંવરમાં જોવા મળી હતી. તેણે આ શોમાં જ રાહુલ સાથે લગ્ન પણ કર્યા હતા. જોકે, આ લગ્ન લાંબો સમય ટકી શક્યા નહીં અને બંને અલગ થઈ ગયા. ડિમ્પીની વાત કરીએ તો તે બિલકુલ બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોર જેવી લાગે છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહWeather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી

Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા

Embed widget