શોધખોળ કરો

Pics: 3 વર્ષથી Anupamaa માં હૉટનેસનો તગડો લગાવી ચૂકી છે મદાલસા શર્મા, હવે શેર કર્યા ખાસ લૂક....

એક્ટ્રેસ મદાલસા શર્માએ તાજેતરમાં જ અખાત્રીજ નિમિત્તે ખાસ ઉજવણી કરી હતી, તેની તસવીરો હવે સામે આવી છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
મુંબઇઃ ટીવીની જાણીતી સીરિયલ અનુપમાની લોકપ્રિય અભિનેત્રી મદાલસા શર્માએ ફરી એકવાર પોતાનો હૉટનેસને તગડો લગાવ્યો છે. હવે તેને પોતાના ખાસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.

2/7
એક્ટ્રેસ મદાલસા શર્માએ તાજેતરમાં જ અખાત્રીજ નિમિત્તે ખાસ ઉજવણી કરી હતી, તેની તસવીરો હવે સામે આવી છે. તેને અખાત્રીજ નિમિત્તે કહ્યું કે, મુંબઈમાં તહેવારો ઉજવવાનો સમય નથી. અમે રજાઓ ચૂકી જઇએ છીએ. પરંતુ દિલ્હીમાં અમે દરેક તહેવાર ઉજવતા હતા. મારા પિતા બ્રાહ્મણ પરિવારમાંથી છે, તેથી અમે લગભગ દરેક તહેવાર ઉજવીએ છીએ.

3/7
અખાત્રીજ અંગે એક્ટ્રેસ મદાલસા શર્માએ કહ્યું-  આજની પેઢીને સોનું ખરીદવું પસંદ નથી. હું અન્ય કેટલીક જરૂરી વસ્તુઓ પણ ખરીદીશ, માત્ર સોનું.

4/7
અખાત્રીજ ઉપરાંત ઇદ વિશે પણ તેને જણાવ્યું કે, અભિનેત્રી આ વર્ષે આ તહેવાર કેવી રીતે ઉજવશે. અનુપમા અભિનેત્રીએ કહ્યું- મુંબઈ જેવા શહેરમાં કોઈ ભેદભાવ નથી, આવામાં દરેક તહેવાર સમાન રીતે ઉજવવામાં આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી હું અનુપમા સીરિયમાં વ્યસ્ત છું એટલે મને તહેવાર ઊજવવાનો બહુ મોકો નથી મળ્યો.

5/7
'હવે તહેવારો સ્ટૉરી-લાઇનનો એક ભાગ બની ગયા છે, તેથી હા અમે સેટ પર સેલિબ્રેટ કરીશું.'

6/7
તેને કહ્યું- 'અમે સેટ પર સરસ કપડાં પહેરીશું, ખાવા-પીવાની, ડાન્સ અને ગાવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ,

7/7
'રિવાજ પ્રમાણે ભોજનની પસંદગી થશે, મને કબાબ અને વર્મીસેલી ખાવા ગમે છે.'

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Update : ગજરાતમાં ઠંડી હજી વધશે? જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીRajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
ફક્ત 449 રૂપિયામાં મળી રહ્યો છે 3300 GB ડેટા અને મફત અનલિમિટેડ કોલિંગ, આ કંપનીની શાનદાર ઓફર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

Embed widget