શોધખોળ કરો
Advertisement

સાઉથ સુપર સ્ટાર રામચરણની લાડલી દીકરીના રૂમની તસવીરો આવી સામે
સાઉથના સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસનાએ તાજેતરમાં ચાહકોને તેની દીકરી ક્લિન કારા કોનિડેલાના રૂમની પ્રથમ ઝલક બતાવી છે. જે કોઈ રાજકુમારીના રૂમથી ઓછું નથી.

Ram Charan's baby girl Klin Kaara Konidela's room
1/5

સાઉથના સુપરસ્ટાર રામ ચરણ તાજેતરમાં પિતા બન્યા છે. ત્યારથી તે તેની પુત્રી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યો છે.
2/5

તાજેતરમાં સુપરસ્ટાર રામ ચરણની પત્ની ઉપાસનાએ ચાહકોને તેમની પુત્રી ક્લિન કારા કોનિડેલાના રૂમની પ્રથમ ઝલક બતાવી છે.
3/5

ઉપાસનાએ એક વીડિયો દ્વારા આ ખૂબ જ સુંદર જગ્યા ધરાવતી રૂમની ઝલક શેર કરી છે. જેમાંથી અમે તસવીરોમાં બેબી ક્લીનના રૂમની ઝલક લાવ્યા છીએ.
4/5

ફિલ્મ સ્ટાર્સ રામ ચરણ અને ઉપાસના કામીનેનીએ તેમની પુત્રી ક્લીન કારાનો વિશેષ રૂમ નિષ્ણાતોની મદદથી તૈયાર કરાવ્યો છે. જે અંદરથી ખૂબ જ સુંદર છે.
5/5

આ રૂમની ઝલક દર્શાવતા સામે આવેલા વીડિયોમાં નિષ્ણાતો કહેતા જોવા મળે છે કે કેવી રીતે આ રૂમને સજાવતી વખતે તેઓએ સુંદર પ્રાણીઓની પ્રિન્ટનો ઉપયોગ કર્યો છે.
Published at : 14 Jul 2023 03:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
