શોધખોળ કરો
પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનાસની આ કારણે કરાવી હતી જાસૂસી, જાણો શું હતી ઘટના?
4
1/5

પ્રિયંકાએ તેમની બુક ‘અનફનિશ્ડ’માં તેમની પર્સનલ લાઇફ, નિક જોનાસની સાથે ડેટથી માંડીને મેરેજ સુધીના સફરની વાત કરી છે. તેમણે બુકના પ્રમોશન દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે તેમની મહિલા જાસુસ દ્વારા જોનાસની જાસૂસી કરાવી હતી. શું હતી ઘટના જાણીએ?
2/5

બોલિવૂડ:પ્રિયંકા ચોપડા હાલ ખૂબ જ ચર્ચામાં છે.થોડા સમય પહેલા જ તેમની ઓટોબાયોપિક ‘અનફનિશ્ડ’ લોન્ચ થઇ છે. આ બુકમાં તેમણે અનેક દિલચશ્ય અને દંગ કરી દેતા કિસ્સાનો ખુલાસો કર્યો છે. તેમણે પર્સનલ અને પ્રોફેસન બંને ફિલ્ડની વાતને રજૂ કરી છે. જોનાસ સાથે ડેટિંગથી માંડીને તેમની જાસૂસી સાથેનો કિસ્સો પણ તેમણે વર્ણવ્યો છે.
Published at : 20 Mar 2021 01:11 PM (IST)
આગળ જુઓ





















