શોધખોળ કરો

RRR સ્ટાર Ram Charanની ગુડ મોર્નિંગ અમેરિકા શોમાં ધાંસુ એન્ટ્રી, મિનિટોમાં તસવીરો થઈ વાયરલ

Ram Charan makes a dashing entry in Good Morning America Show: આરઆરઆર ફેમ રામ ચરણે તાજેતરમાં જ અમેરિકાના પ્રખ્યાત ગુડ મોર્નિંગ અમેરિકામાં બેંગ એન્ટ્રી કરી હતી. રામ ચરણના ફોટા વાયરલ થઈ રહ્યા છે

Ram charan

1/8
ટોલીવૂડના સુપરસ્ટાર રામ ચરણ આ દિવસોમાં 2023 પહેલાં ફિલ્મ આરઆરઆર માટે ઓસ્કાર પહોંચ્યો હતો.

2/8
ફિલ્મ સ્ટાર રામ ચરણને અમેરિકાના પ્રખ્યાત ટીવી ચેટ શો ગુડ મોર્નિંગ અમેરિકા માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં ફિલ્મ સ્ટાર તેની ફિલ્મ આરઆરઆર અને વ્યક્તિગત જીવન વિશે વાત કરી.

3/8
આ ચેટ શોમાંથી રામ ચરણની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ તસવીરોમાં રામ ચરણ ખૂબ જ ડેશિંગ જોવા મળ્યો હતો.

4/8
ટોલીવુડના સુપરસ્ટાર રામ ચરણની તસવીરો અમેરિકાના ચેટ શોમાં ભાગ લેતા પહેલા સોશિયલ મીડિયા પર બહાર આવી. જ્યાં હજારો લોકો ફિલ્મ સ્ટારને જોવા માટે ભેગા થયા હતા.

5/8
ફિલ્મ સ્ટાર રામ ચરણને અમેરિકાના ગુડ મોર્નિંગ શો પર ડેશિંગ લુકમાં એન્ટ્રી કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ હતી.

6/8
સુપરસ્ટાર રામ ચરણ આ તસવીરોમાં ચાહકોને ઓટોગ્રાફ આપતો જોવા મળ્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર આવ્યાની સાથે જ વાયરલ થઈ હતી

7/8
તે સુખદ બાબત છે કે ફિલ્મ સ્ટાર રામ ચરણ અમેરિકાના લોકપ્રિય શો 'ગુડ મોર્નિંગ અમેરિકા' માં ભાગ લેનાર પ્રથમ ભારતીય બન્યો છે.

8/8
રામ ચરણની ગુડ મોર્નિંગ અમેરિકા શોના યજમાનો સાથે ફોટા ક્લિક કર્યા છે. જેના ફોટા વાયરલ થયા છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી

Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
Zerodha Fee: શેરબજારના રોકાણકારોને ઝટકો, હવે Zerodha પર નહી મળે બ્રોકરેજ ચાર્જમાં છૂટ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

Embed widget