શોધખોળ કરો
Raveena Tandon Photos: રવીના ટંડનને મિરર સેલ્ફી લેવાનો શોખ, જુઓ 'સેલ્ફી ક્વીન'ના ફોટો
રવીના ટંડન
1/7

'ટીટ-ટીપ બરસા ગર્લ' રવીના હાલ પોતાની મિરર સેલ્ફીઓના કારણે ઘણી ચર્ચામાં છે.
2/7

હમણાં જ રવીના ટંડને પોતાના ઘરના અલગ-અલગ ખુણા પરથી પોતાની દમદાર મિરર સેલ્ફીઓ શેર કરી છે.
3/7

રવીનાની આ મિરર સેલ્ફીઓમાં તેનો હસીન ચહેરો તો દાખાય જ છે. સાથે તેના ઘરની ઝલક પણ ફોટોમાં દેખાઈ રહી છે.
4/7

આ ફોટોને શેર કરતાં રવીનાએ કેપ્શનમાં લખ્યું કે, જ્યારે પણ હું બહાર નિકળું છું તો મારા ઘરના અરિસામાં પહેલાં ચેક કરી લઉ છું... માય સેલ્ફી ચેકઆઉટ...
5/7

રવીનાએ અલગ-અલગ આઉટફિટ્સમાં અલગ-અલગ મેકઅપ સાથે વિવિધ પોઝમાં ફોટો પાડીને શેર કર્યા છે.
6/7

રવીના ટંડન આ તમામ ફોટોમાં તેનો મેકઅપ લૂક સુંદર લાગી રહ્યો છે.
7/7

રવીનાની આ મિરર સેલ્ફીઓ પર તેના ફેન્સ ઘણી લાઈક કરી રહ્યા છે.
Published at : 25 Apr 2022 05:54 PM (IST)
View More
Advertisement





















