શોધખોળ કરો
શાહરૂખ ખાને કહ્યું, અક્ષય કુમારની સાથે ક્યારેય નહીં કરૂં કામ, દર્શાવ્યું આ કારણ
શાહરૂખ ખાન- અક્ષય કુમાર
1/6

ઇન્ડસ્ટ્રીમાં 3 દશકથી વધુ સમય વિતાવ્યો હોવા છતાં શાહરૂખ ખાન અન અક્ષય કુમાર બહુ ઓછી ફિલ્મમાં જોવા મળે છે. બંનેએ 1997ની ફિલ્મ દિલ તો પાગલ હૈમાં એક સાથે કામ કર્યું હતું. જો કે ત્યારબાદ આટલા વર્ષમાં બંનેના ફિલ્મમાં ક્યાં સાથે જોવા મળ્યાં નથી.
2/6

શાહરૂખ અને અક્ષય એક જ ફિલ્મમાં સાથે જોવા મળે તેની શક્યતા બહુ ઓછી જોવા મળી રહી છે.બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અને અક્ષય કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ સક્રિય આર્ટિસ્ટ છે પરંતુ બંને બહુ ઓછી ફિલ્મમાં સાથે જોવા મળે છે.
Published at : 23 Jun 2021 11:53 AM (IST)
આગળ જુઓ





















