શોધખોળ કરો

કોરોનાના કારણે કઇ સ્ટાર સિંગર થઇ ગઇ બરબાદ, બધી બચત પુરી થઇ જતા ભાવુક થઇને શું કરી પૉસ્ટ, જાણો વિગતે

Sona_Mohapatra

1/5
મુંબઇઃ કોરોના વાયરસ અને મહામારી અને ત્યારબાદ દેશભરમાં લગાવવામા આવેલા લૉકડાઉનના કારણે કેટલાય મોટા મોટા સેલેબ્સ અને સ્ટાર્સ આર્થિક તંગીમાં સપડાઇ ગયા હતા. હવે આ લિસ્ટમાં વધુ એક સ્ટારનુ નામ સામેલ થઇ ગયુ છે. બૉલીવુડની સ્ટાર સિંગર સોના મહામાત્રા આર્થિક રીતે કંગળા થઇ ગઇ છે, તેની તમામ બચત પુરી થઇ જતા તે હવે આર્થિક સંકડાણમાં આવી ગઇ છે, અને એક ભાવુક પૉસ્ટ કરીને તેને આ વાતની જાણકારી આપી છે.

2/5
ઉલ્લેખનીય છે કે, કોરોના અને લૉકડાઉનના કારણે દેશમાં કેટલાય લોકો નાણાકીય મુશ્કેલીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા કલાકારોએ સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સ દ્વારા તેમની જે સમસ્યાઓનો પણ જાહેર કરી ચૂક્યા છે. સોના મહામાત્રાએ પોતાનુ દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે, મારી પાસે જેટલી બચત હતી તેનુ રોકાણ થઇ ગયુ છે હવેનો સમય કેમ પસાર કરવો એ એક મોટી સમસ્યા છે.

3/5
લૉકડાઉનથી કામ અટકી ગયુ છે.......  સોના મહામાત્રાએ એક પોસ્ટ સાથે પોતાની એક તસવીર શેર કરી છે. સોનાએ તેના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં સિંગરે એક તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, દુઃખથી ભાગી શકાય નહીં, પરંતુ તેનાથી પરેશાન થવું કે નહી તે તમારા પર છે. સમય બહુ ખરાબ છે મારા જેવા કેટલાયે લોકો મુશ્કેલી સામે લડી રહ્યા છે મદદ માગુ તો પણ કોની પાસે. મારી ફિલ્મ& શટઅપ સોના લોકપ્રિય થઇ છે એવોર્ડ જીતી ચુકી છે પણ મારા માટે આર્થિક સમસ્યા તો એ જ રહી છે.

4/5
સોના મહાપાત્રાની ટ્વિટ ખુબજ વાયરલ થઈ ગઈ અને લોકોએ સિંગરની પોસ્ટ પર ટિપ્પણી કરી અને તેને હિંમત રાખવાની સલાહ આપી છે.કેટલાક લોકોએ લખ્યું આ ખરાબ સમય પણ પસાર થઇ જશે. હુ તમારા માટે પ્રાર્થના કરીશ આ સિવાય કેટલાક લોકોએ તેની ફિલ્મની સફળતા માટે અભિનંદન પાઠવ્યા છે.

5/5
સોના મહાપત્રા તેના બેબાક અંદાજથી જાણીતી છે. ગયા વર્ષે તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી મારી પાસે કોરોના પર આધારીત ગીતો બનાવવા માટેની ઓફર્સ આવી રહી છે પરંતુ મેં બધી ઓફર્સને નકારી દીધી છે કારણ કે હું માનું છું કે સંગીત ખુદમાં આરામ આપે છે અને ક્યાંક મારું માનવું છે કે આપણે કોરોના પર આધારીત ગીતો બનાવવાની જરૂર નથી. સોનાના આ નિર્ણયની પ્રશંસા થઇ હતી.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget