શોધખોળ કરો
સલમાન ખાનની ઇવેન્ટમાં પહોંચેલી એક્સ ગર્લફ્રન્ડની બહેનના શોર્ટ ડ્રેસે જમાવી દીધી મહેફિલ, હૉટ અંદાજ જોઇને બધા રહી ગયા દંગ, જુઓ તસવીરો
Isabelle_Kaif
1/8

Isabelle Kaif At Salman Khan Film Antim Trailer Launch: સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan) સોમવારે મોડી રાત્રે પોતાની ફિલ્મ 'અંતિમ' (Antim)નુ મુંબઇના થિયેટરમાં ટ્રેલર લૉન્ચ કર્યુ. આ દરમિયાન અભિનેત્રી કેટરીના કૈફની (Katrina Kaif)નાની બહેન ઇઝાબેલ કૈફે આ મહેફિલમાં ચાર ચાંદ લગાવી દીધા.
2/8

ઇઝાબેલ કૈફ કેટરીના કૈફની નાની બહેન છે, અને આ બૉલીવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. (Photo Credit: Manav Manglani)
Published at : 26 Oct 2021 04:03 PM (IST)
આગળ જુઓ




















