શોધખોળ કરો
મોડી રાત્રે સૈલૂનમાં બૉયફ્રેન્ડને લઇને પહોંચી બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ, બન્નેની તસવીરો વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/cc96526d0c7dfe17ae39ab9bd6a375ad_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાપસી પન્નૂ અને મૈથિયાસ બોએ
1/10
![મુંબઇઃ બૉલીવુડ અભિેનત્રી તાપસી પન્નૂ મોડી રાત્રે તેના બૉયફ્રેન્ડ મૈથિયાસ બોએની સાથે સ્પૉટ થઇ. આ દરમિયાન આની કેટલીક તસવીરોમાં અમે તમને બતાવી રહ્યાં છીએ તાપસી પન્નૂનો હૉટ અંદાજ.... (Photo credit: Manav Manglani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/9c941112affc32127f185bb8c88fb3a29c15a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ અભિેનત્રી તાપસી પન્નૂ મોડી રાત્રે તેના બૉયફ્રેન્ડ મૈથિયાસ બોએની સાથે સ્પૉટ થઇ. આ દરમિયાન આની કેટલીક તસવીરોમાં અમે તમને બતાવી રહ્યાં છીએ તાપસી પન્નૂનો હૉટ અંદાજ.... (Photo credit: Manav Manglani)
2/10
![તાપસી પન્નૂ અને મૈથિયાસ બોએ આ દરમિયાન સૈલૂનની બહાર સ્પૉટ થયા હતા. (Photo credit: Manav Manglani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/676d6da920b615bf2397639ba12201f8858c3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાપસી પન્નૂ અને મૈથિયાસ બોએ આ દરમિયાન સૈલૂનની બહાર સ્પૉટ થયા હતા. (Photo credit: Manav Manglani)
3/10
![બન્ને એક જ ગાડીમાં સાથે આવ્યા અને પૉસ્ટ સૈલૂન એકસાથે રવાના થઇ ગયા હતા. (Photo credit: Manav Manglani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/394176c66178f379a49446dedaf977cd31409.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બન્ને એક જ ગાડીમાં સાથે આવ્યા અને પૉસ્ટ સૈલૂન એકસાથે રવાના થઇ ગયા હતા. (Photo credit: Manav Manglani)
4/10
![તાપસી અને મૈથિયાસ બોએ બહુ ઓછા આ રીતે દેખાય છે. (Photo credit: Manav Manglani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/4d7a7cc84d3abc7f4e8c273fe3deba213c4f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાપસી અને મૈથિયાસ બોએ બહુ ઓછા આ રીતે દેખાય છે. (Photo credit: Manav Manglani)
5/10
![આ દરમિયાન તાપસી કેઝ્યૂઅલ અંદાજમાં દેખાઇ હતી. (Photo credit: Manav Manglani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/29a770d431e6a59ee9e8046c5919063fb8c25.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન તાપસી કેઝ્યૂઅલ અંદાજમાં દેખાઇ હતી. (Photo credit: Manav Manglani)
6/10
![તસવીરોમાં તમે જોઇ શકો છો કે સૈલૂન બાદ તાપસી પોતાના વાળને કવર કરતી દેખાય છે. (Photo credit: Manav Manglani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/1bc2ed17cd37248d409ee5d1a6262c5cb0ccb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં તમે જોઇ શકો છો કે સૈલૂન બાદ તાપસી પોતાના વાળને કવર કરતી દેખાય છે. (Photo credit: Manav Manglani)
7/10
![જોકે, ફેન્સ તાપસીના પૉસ્ટ સૈલૂન લૂકને જોવા માટે ખુબ ઇન્તજાર કરી રહ્યાં છે. (Photo credit: Manav Manglani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/63f0bc49c0c12954abdcf0334375511ddd098.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જોકે, ફેન્સ તાપસીના પૉસ્ટ સૈલૂન લૂકને જોવા માટે ખુબ ઇન્તજાર કરી રહ્યાં છે. (Photo credit: Manav Manglani)
8/10
![ઉલ્લેખનીય છે કે તાપસી પન્નૂએ અનુરાગ કશ્યપની ફિલ્મ દોબારાની શૂટિંગ પુરુ કર્યુ છે, અને હવે તે પોતાની આગામી બીજા પ્રૉજેક્ટ્સમાં બિઝી છે. (Photo credit: Manav Manglani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/9117625dadb091c42a0f524c272d4798aa285.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે તાપસી પન્નૂએ અનુરાગ કશ્યપની ફિલ્મ દોબારાની શૂટિંગ પુરુ કર્યુ છે, અને હવે તે પોતાની આગામી બીજા પ્રૉજેક્ટ્સમાં બિઝી છે. (Photo credit: Manav Manglani)
9/10
![તાપસી પન્નૂ અને મૈથિયાસ બોએનો સોશ્યલ મીડિયા પર એકબીજા સાથે ખાસ અંદાજ જોવા મળે છે. (Photo credit: Manav Manglani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/e80942c94208352684a312cb55eddd7826469.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાપસી પન્નૂ અને મૈથિયાસ બોએનો સોશ્યલ મીડિયા પર એકબીજા સાથે ખાસ અંદાજ જોવા મળે છે. (Photo credit: Manav Manglani)
10/10
![(Photo credit: Manav Manglani)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/05/a222dd790c2be2344746c55f38cc083b45fd0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Photo credit: Manav Manglani)
Published at : 05 Apr 2021 12:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)