શોધખોળ કરો
Anjali Arora Pics: કચ્ચા બદામ ફેમ અંજલિ અરોડાએ બ્લેક ક્રોપ ટોપ અને ફાટેલા જીન્સમાં કરાવ્યું હોટ ફોટોશૂટ
Anjali Arora Latest Pics: લોક અપ શો ફેમ અંજલિ અરોરાને સોશિયલ મીડિયાની ક્વીન કહેવામાં આવે છે. અંજલિ અરોરાની લેટેસ્ટ તસવીરો રવિવારે સામે આવી છે.
અંજલિ અરોરા
1/8

હવે સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરાને બધા ઓળખે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સથી લઈને OTT શો લોક અપ સુધી, અંજલિ અરોરાએ ઘણું નામ કમાવ્યું છે. દરમિયાન, અંજલિ અરોરાની લેટેસ્ટ તસવીરો રવિવારે સોશિયલ મીડિયા પર સામે આવી છે.
2/8

રવિવારે અંજલિ અરોરાએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
Published at : 17 Oct 2022 10:18 PM (IST)
Tags :
. Anjali Aroraઆગળ જુઓ





















