શોધખોળ કરો

PHOTOS: નથણી-ચૂડી બ્રાઇડલ ફોટોશૂટમાં Ayesha Singhનો બેહદ ખૂબસૂરત લૂક, ટીવીની સંસ્કારી પુત્રવધુ ‘સર્ઇ’ના બદલાયેલા તેવર

ટીવી શો 'ગૂમ હૈ કિસી કે પ્યાર મેં'ની એક્ટ્રેસ આયેશા સિંહ આ તસવીરોમાં કોઈ પણ મહેલની રાણીથી કમ દેખાતી નથી.

આયશા સિંહ

1/9

2/9
'ગૂમ હૈ કિસી કે પ્યાર મેં' જેવા હિટ ટીવી શોની નાયિકા સર્ઇ એટલે કે  એક્ટ્રેસ આયેશા સિંહે હાલમાં  બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું છે, આ તસવીરોમાં તેનો બોલ્ડ અને હોટ અવતાર જોવા મળ્યો છે.

3/9
ગમ હૈ કિસી કી પ્યાર મેં માં શોની નિર્દોષ અને સંસ્કારી 'સાઈ' સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેનો બ્રાઈડ લુક જોઈને ફેન્સ પણ ચોંકી ગયા.

4/9
મારવાડી લુકમાં દુલ્હન બનેલી આયેશા રૂપની રાણી જેવી લાગી રહી  છે.આ તસવીરને ફેન્સ સોશિયલ મીડિયા પર લાઇક કરી રહ્યાં છે.

5/9
તેણે ગોલ્ડન અને ગ્રીન કલરનો લહેંગા પહેર્યો છે. નથની-ચુડા નેકલેસની સાથે આ લુકને શાહી રંગ  આપવામાં આવ્યો છે.

6/9
આયશા નાના પ઼ડદા પર ભલે સંસ્કારી પુત્રવધુ દેખાતી હોય. જો કે તે રિયલ લાઇફમાં ખૂબ જ મોર્ડન છે. તેની લેટેસ્ટ તસવીરમાં તે ખૂબ જ બોલ્ડ નજર આવી.

7/9
આયશાને સર્ઇ ચવ્હાણના કિરદારમાં ઘર-ઘર ઓળખ મળી મળી છે.

8/9
શોમાં એક માસૂમની ઇમેજ બનાવનાર આયશાની હોટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.

9/9
સુપર ક્યૂટ આયેશાએ તાજેતરમાં   કેટલાક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યાં છે. તે ક્યારેક લહેંગા ચોલીમાં તો હોટ બ્રાઇડલ  તો વેસ્ટર્ન આઉટફિટમાં બાર્બી ડોલ જેવા લૂકમાં આકર્ષક લાગી રહી  છે.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે

Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ

Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો

ABP Premium

વિડિઓઝ

Junagadh Farmer | જૂનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર, ખેડૂતોએ કલેક્ટરને તાત્કાલિક સર્વે કરાવવાની માગ કરીWeather Forecast:  એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે: હવામાન વિભાગની આગાહીCNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat Rain: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી, એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Gujarat: FDI પ્રવાહમાં ગુજરાતે માર્યું મેદાન, નાણાકીય વર્ષ 2023-24માં 55 ટકા વધુ FDI પ્રવાહ, જાણો ટોપ 5 રાજ્ય
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા

Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ

ACB Trap:  વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ

Embed widget