શોધખોળ કરો

Photos: ઓફ શૉલ્ડર બ્લેક આઉટફિટ પહેરીને ઉર્ફી જાવેદએ ઉડાવ્યા ફેન્સના હોશ, તસવીરોમાં જુઓ......

Urfi_Javed

1/6
મુંબઇઃ ઉર્ફી જાવેદ દરરોજ પોતાની ઉમદા અને નવી ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહતી જોવા મળે છે. એકવાર ફરીથી તેની લેટેસ્ટ તસવીરોમાં આવુ જ કંઇક જોવા મળ્યુ છે.

2/6
ઉર્ફી જાવેદે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે ઓફ શૉલ્ડર લેધ આઉટફિટ પહેરીને દેખાઇ રહી છે. તસવીરોમાં ઉર્ફી જાવેદના દિલકશ અંદાજને જોતા ફેન્સ ફિદા થઇ રહ્યાં છે.

3/6
લેટેસ્ટ તસવીરોમાં ઉર્ફી જાવેદની આ અદાઓ ફેન્સ તેના પર લટ્ટૂ થઇ ગયા, સાથે જ કૉમેન્ટમાં તેની ખુબ પ્રસંશા પણ કરી રહ્યાં છે.

4/6
પોતાની તસવીરોને શેર કરતાં ઉર્ફી જાવેદે કેપ્શનમાં લખ્યું- બ્લેક કલર મને ફિટ દેખાય છે અને ગ્રીન કલર તમને ફેટ દેખાય છે.

5/6
ઉર્ફી જાવેદ આમ તો કેટલીય ટીવી સીરિયલોમાં દેખાઇ ચૂકી છે. પરંતુ તેને પૉપ્યૂલારિટી બિગ બૉસ ઓટીટીમાં એન્ટ્રીની બાદ જ મળી.

6/6
બિગ બૉસ ઓટીટીથી બહાર થયા બાદ ઉર્ફી જાવેદ પૈપરાજીની ફેવરેટ બની ચૂકી છે. તાજેતરમાં જ ખબર આવી હતી કે ઉર્ફી જાવેદએ અનુપમા ફેમ પારસ કુલવંતને 9 મહિના સુધી ડેટ કર્યુ હતુ. આની રૉમેન્ટિક તસવીરો પણ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget