શોધખોળ કરો
Photos: સાઉદી અરબમાં જન્મી હતી બિગ બોસ વિનર તેજસ્વી પ્રકાશ, જાણો તેજસ્વીની જાણી-અજાણી વાતો
તેજસ્વી પ્રકાશ
1/8

ટીવી અભિનેત્રી તેજસ્વી પ્રકાશનું નામ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. બિગ બોસ 15નું ટાઈટલ જીત્યા બાદથી તેજસ્વી પ્રકાશ સતત હેડલાઈન્સમાં છે. અભિનેત્રી આ દિવસોમાં નાગિન 6માં જોવા મળી રહી છે. પરંતુ આજે અમે તમને તેજસ્વી પ્રકાશના જીવન સાથે જોડાયેલી કેટલીક અજાણી વાતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
2/8

તેજસ્વી પ્રકાશ આજે ભારતીય ટીવીની દુનિયામાં એક મોટું નામ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેજસ્વી પ્રકાશનો જન્મ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થયો હતો.
Published at : 17 May 2022 04:53 PM (IST)
આગળ જુઓ






















