હીનાખાન: ‘યે રિસ્તા ક્યા કહેલાતા હૈ’સિરિયલથી અભિનયતની દુનિયામાં આગવી ઓળખ બનાવનાર હિનાખાન પણ લોકપ્રિય ટેલિવૂડ એક્ટ્રેસ છે, હીના ખાન બિગ બોસમાં ફર્સ્ટ રનરઅપ રહી ચૂકી છે. હીનાખાન પ્રતિ એપિસોડ 1.5થી 2 લાખ રૂપિયાની રકમ લે છે.
2/7
રૂપાલી ગાંગુલી:બિગ બોસ સિઝન એકનો હિસ્સો રહેનાર રૂપાલી ગાગુંલી અનુપમા સિરિયલથી વધુ લોકપ્રિય બની છે. રૂપાલી દરેક એપિસોડના અંદાજિત 70 હજાર રૂપિયા લે છે. રૂપાલી બિગ બોસ સિઝન-1માં ભાગ લઇ ચૂકી છે.
3/7
જેનિફર વિંગેટ: જેનિફર વિંગેટ નાના પડદાનો ખૂબ જ લોકપ્રિય ચહેરો છે. તેમણે સરસ્વતી ચંદ્રમાં કુમુદ દેસાઇની ભૂમિકા ભજવી હતી. તો બેહદ સિરિયલની માયા અને બેપનાહની જોયા સિદ્દીકીના રૂપમાં લોકોનું ધ્યાન આકર્ષિત કરવામાં તે સફળ રહી હતી. જેનિફરની એક એપિસોડના 1 લાખ રૂપિયા લે છે.
4/7
દિવ્યાંકા ત્રિપાઠી:લોકપ્રિય ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને બની મેં તેરી દુલ્હનથી પોપ્યુલારિટી મેળવી છે. દિવ્યાંકાને તેમના શ્રેષ્ઠ અભિનયના કારણે ટેલિવિઝન અકાદમી પુરસ્કાર અને ફ્રેશ ન્યુ ફેસનો ટેલિ એવોર્ડ પણ મળ્યો છે. તે એક એપિસોડના 85 હજાર લે છે.
5/7
નિયા શર્મા: કાલી, એક અગ્નિ પરીક્ષા, એક હજારોમાં મેરી બહેના, જમાઇ રાજા, નાગિન-4 અને ઇશ્ક મરજાવા, જેવા પોપ્યુલર શોમાં કેન્દ્ર સ્થાને રહી ચૂકી છે. નિયા એક એપિસોડના 70થી 80 હજાર રૂપિયા લે છે.
6/7
સૂરભિ જ્યોતિ:કબૂલ હૈમાં જોયો અને નાગિન 3માં નાગરાની બેલાની ભૂમિકા અદાકરનાર સુરભિ જ્યોતિ પંજાબી ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે. તેમણે પંજાબી ફિલ્મ એક કૂડી પંજાબી દીમાં કામ કર્યું હતું. સુરભિ જ્યોતિ પ્રતિ એપિસોડ 70થી 75 હજારની ફી લે છે