શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બ્લેક ડ્રેસમાં કાતિલ અદાઓ સાથે યુવા એક્ટ્રેસ Jannat Zubairએ કરાવ્યુ ફોટોશૂટ, જુઓ હૉટ Photos........
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/1346b49db77856cc9c47582d4d092522_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(પ્રતિકાત્મક તસવીર)
1/6
![Jannat Zubair Photos: જન્નત ઝૂબેર (Jannat Zubair) નું નામ ટીની જાણીતી અને પૉપ્યુલર એક્ટ્રેસમાં સામેલ છે. જન્નત ઝૂબેર બેશક આજકાલ ભાગ્યેજ કોઇ ટીવી શૉમાં દેખાય છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે, ફેન્સ પણ તેને જોવા માટે તરસી રહ્યાં છે, ત્યારે તેનુ નવુ ફોટોશૂટ વાયરલ થયુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/a3f585f9ee0fb073c3543877fc9a9d7bd532a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Jannat Zubair Photos: જન્નત ઝૂબેર (Jannat Zubair) નું નામ ટીની જાણીતી અને પૉપ્યુલર એક્ટ્રેસમાં સામેલ છે. જન્નત ઝૂબેર બેશક આજકાલ ભાગ્યેજ કોઇ ટીવી શૉમાં દેખાય છે, પરંતુ સોશ્યલ મીડિયા પર તે ખુબ એક્ટિવ રહે છે, ફેન્સ પણ તેને જોવા માટે તરસી રહ્યાં છે, ત્યારે તેનુ નવુ ફોટોશૂટ વાયરલ થયુ છે.
2/6
![જન્નત ઝૂબેરને સોશ્યલ મીડિયા સેન્સેશન પણ કહેવામાં આવે છે, તેના ચાહકોનુ લિસ્ટ બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/552ffa138e1f0ee12afe006db938c9fc086d2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જન્નત ઝૂબેરને સોશ્યલ મીડિયા સેન્સેશન પણ કહેવામાં આવે છે, તેના ચાહકોનુ લિસ્ટ બૉલીવુડ એક્ટ્રેસથી કમ નથી.
3/6
![આજકાલ જન્નત ઝૂબેર (Jannat Zubair) માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, વેકેશન સ્પૉટ પરથી જન્નત ઝૂબેર કેટલાક વીડિયો અને તસવીરો પૉસ્ટ કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/0b54761162427f7e11a4301aed32b8dcde43c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આજકાલ જન્નત ઝૂબેર (Jannat Zubair) માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે, વેકેશન સ્પૉટ પરથી જન્નત ઝૂબેર કેટલાક વીડિયો અને તસવીરો પૉસ્ટ કરી છે.
4/6
![એક્ટ્રેસ આ તસવીરોમાં બ્લેક કલરની વનપીસ બિકીની પહેરીને દેખાઇ રહી છે, જેના પર કેટલીય સિલ્વરની ચેઇન લપેટેલી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/e63dfaafbd6d118d72d6e142daa3372a75604.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસ આ તસવીરોમાં બ્લેક કલરની વનપીસ બિકીની પહેરીને દેખાઇ રહી છે, જેના પર કેટલીય સિલ્વરની ચેઇન લપેટેલી છે.
5/6
![આ તસવીરોમાં જન્નત ઝૂબેર એકદમ સુંદર લાગી રહી છે, જે ફેન્સને દિવાના બનાવી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/f9e1a3a8bd58f1054fd56f5e8c2eb2407772c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં જન્નત ઝૂબેર એકદમ સુંદર લાગી રહી છે, જે ફેન્સને દિવાના બનાવી રહી છે.
6/6
![જન્નત ઝૂબેરના ઇન્સ્ટાગ્રામ પર 41.9 મિલિયન ફોલોઅર્સ છે, જે સતત વધી જ રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/12/355fe2dc911af38d403ed08ced73a8f27c961.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જન્નત ઝૂબેરના ઇન્સ્ટાગ્રામ પર 41.9 મિલિયન ફોલોઅર્સ છે, જે સતત વધી જ રહ્યાં છે.
Published at : 12 May 2022 10:37 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion