શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ફ્લૉરલ ડ્રેસમાં કૈફેની બહાર સ્પૉટ થઇ Akanksha Puri, સ્ટનિંગ તસવીરો જોઇને મીકા પણ થઇ જશે ખુશ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/c0dac66f4b1d2c1e087f2224e1ebe2a71657691266_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![મુંબઇઃ બૉલીવુડ અને પૉપ સિંગર મીકા સિંહના સ્વયંવરમાં દેખાઇ ચૂકેલી ટીવી સ્ટાર આકાંક્ષા પુરી (Akanksha Puri) ને તાજેતરમાં જ મુંબઇના અંધેરીની બહાર એક કેફેમાં સ્પૉટ કરવામા આવી. આકાંક્ષા પુરી, પોતાના દોસ્તો સ્ટેબિન (Stebin Ben) અને તેની ગર્લફ્રેન્ડ નુપુર સેનનની સાથે દેખાઇ હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/f063da200a855332383d7b0cc6247ff181d41.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ અને પૉપ સિંગર મીકા સિંહના સ્વયંવરમાં દેખાઇ ચૂકેલી ટીવી સ્ટાર આકાંક્ષા પુરી (Akanksha Puri) ને તાજેતરમાં જ મુંબઇના અંધેરીની બહાર એક કેફેમાં સ્પૉટ કરવામા આવી. આકાંક્ષા પુરી, પોતાના દોસ્તો સ્ટેબિન (Stebin Ben) અને તેની ગર્લફ્રેન્ડ નુપુર સેનનની સાથે દેખાઇ હતી.
2/8
![દોસ્તોની સાથે આકાંક્ષા પુરી ફ્લૉરલ ડ્રેસમાં ચિલ કરવા અંધેરીના એક કેફેમાં આવી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/967968a6837ad26c2630fe970d12e8e936911.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દોસ્તોની સાથે આકાંક્ષા પુરી ફ્લૉરલ ડ્રેસમાં ચિલ કરવા અંધેરીના એક કેફેમાં આવી હતી.
3/8
![તસવીરોમાં આકાંક્ષા પુરી હંસતી અને ચિલ મૉડમાં પૉઝ આપતી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/781e249cb2e5dc73f078139b2f92434091676.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં આકાંક્ષા પુરી હંસતી અને ચિલ મૉડમાં પૉઝ આપતી દેખાઇ રહી છે.
4/8
![તેનો આ લૂક જોઇને મીકા સિંહના પણ હોશ ઉડી જશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/52cbbececeb98b118209f8921ba37efa68f77.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તેનો આ લૂક જોઇને મીકા સિંહના પણ હોશ ઉડી જશે.
5/8
![આકાંક્ષા પુરી આજકાલ ટવી પર મીકિ સિંહના શૉ 'સ્વયંવરઃ મીકા દી વોટી'માં કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/729709ae3a067b724fee27b4386a68b7dc62b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરી આજકાલ ટવી પર મીકિ સિંહના શૉ 'સ્વયંવરઃ મીકા દી વોટી'માં કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઇ રહી છે.
6/8
![આકાંક્ષા પુરીની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ રહી છે, એટલા માટે બાકી મહિલા કન્ટેસ્ટન્ટ ખુબ પરેશાન છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/bd3a5ec43fe62471fc331eeebe3707520c6d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરીની વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ રહી છે, એટલા માટે બાકી મહિલા કન્ટેસ્ટન્ટ ખુબ પરેશાન છે.
7/8
![આકાંક્ષા પુરી શૉમાં એન્ટ્રી લેતા સમયે કહે છે, 'રાજી કી રાની તો એક હી હોગી, ઇસલિયે મેં યહાં હૂં' તે શૉમાં મીકા સિંહની પત્ની બનવાના ઇરાદાથી સામેલ થઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/a5fa3c4041a3e8169560576af5f0ec3231af9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરી શૉમાં એન્ટ્રી લેતા સમયે કહે છે, 'રાજી કી રાની તો એક હી હોગી, ઇસલિયે મેં યહાં હૂં' તે શૉમાં મીકા સિંહની પત્ની બનવાના ઇરાદાથી સામેલ થઇ છે.
8/8
![આકાંક્ષા પુરી પહેલા પારસ છાબડાની ગર્લફ્રેનડ્ રહી છે. તેને ટીવી શો 'વિધ્નહર્તા ગણેશ'માં માતા પાર્વતીનો રૉલ કર્યો હતો, અને પારસ છાબડાએ રાવણનો. અહીંથી બન્નેની નજદીકીયાં વધી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/13/e6fc14652cf1975703654e93c2892113e0374.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આકાંક્ષા પુરી પહેલા પારસ છાબડાની ગર્લફ્રેનડ્ રહી છે. તેને ટીવી શો 'વિધ્નહર્તા ગણેશ'માં માતા પાર્વતીનો રૉલ કર્યો હતો, અને પારસ છાબડાએ રાવણનો. અહીંથી બન્નેની નજદીકીયાં વધી હતી.
Published at : 13 Jul 2022 11:19 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સમાચાર
સમાચાર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)