ટીવી એક્ટ્રેસ નિયા શર્મા તેના બોલ્ડ લૂકના કારણે ચર્ચામાં રહેતી હોય છે.
2/8
નિયા શર્માએ ફરી એકવાર પોતાની તસવીરો પોસ્ટ કરી છે. નિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
3/8
નિયા શર્માએ બ્લેક ક્રોપ ટોપ અને ડેનિમ હોટ પેન્ટમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.
4/8
નિયા શર્માએ તેના ગળામાં નેકલેસ પહેર્યો છે, જે તેના દેખાવને વધુ આકર્ષક બનાવે છે.
5/8
તસવીરોમાં નિયા શર્મા અલગ અંદાજમાં પોઝ આપી રહી છે. દરેક તસવીરમાં તેની સ્ટાઈલ અલગ-અલગ દેખાય છે. કોમેન્ટ બોક્સ લોક હોવાના કારણે ફેન્સ કોમેન્ટ કરી શકતા નથી.
6/8
નિયાની આ તસવીરોને ઘણી લાઈક્સ મળી રહી છે. નિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7 મિલિયન ફોલોઅર્સ છે.
7/8
નિયા શર્માને એશિયાની ત્રીજી સૌથી સેક્સી મહિલાનો ખિતાબ પણ મળ્યો છે. નિયા છેલ્લે ટીવી પર નાગિન 3માં જોવા મળી હતી.
8/8
તમામ તસવીરો નિયા શર્માના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.