શોધખોળ કરો
માલદીવમાં બૉયફ્રેન્ડ Milind Chandwani સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતી દેખાઇ Avika Gor, જુઓ તસવીરો....

Avika_Gor
1/11

મુંબઇઃ 'બાલિકા વધુ' ફેમ અવિકા ગૌર (Avika Gor) આજકાલ માલદીવમાં બૉયફ્રેન્ડ મિલિંદની સાથે પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે. અવિકા ગૌર આ સમયે સોશ્યલ મીડિયા પર પણ ખુબ એક્ટિવ છે, અને ફેન્સની સાથે માલદીવ ટ્રિપની તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. નીચેની સ્લાઇડ્સમાં જુઓ ટ્રિપની ખાસ તસવીરો........
2/11

ડેટા નાઇટ દરમિયાન બન્ને એકબીજાની સાથે એકદમ ખુશ લાગી રહી હતી.
3/11

અવિકા ગૌર અને મિલિંદ આ ટ્રિપ પર એકબીજાની સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરતા દેખાઇ રહ્યાં છે.
4/11

અવિકા ગૌર લાંબા સમયથી હિન્દી ટીવી શૉથી દુર છે, પરંતુ તેના ફેન્સ જબરદસ્ત સપોર્ટ કરી રહ્યાં છે.
5/11

અવિકા ગૌર મિલિંદ એકબીજાની સાથે ઓપન રિલેશનશીપમાં છે.
6/11

આ તસવીરોમાં અવિકા ગૌર પુલમાં સ્વિમશૂટમાં દેખાઇ રહી છે.
7/11

અવિકા ગૌરનો આ અંદાજ તેના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
8/11

અવિકા ગૌરે ઇન્સ્ટાગ્રામ પર આ ખાસ તસવીરો ફેન્સની સાથે શેર કરી છે.
9/11

બિકીની લુકમાં અવિકા ગૌર એકદમ સુંદર લાગી રહી છે.
10/11

અવિકા ગૌર અને મિલિંદની તસવીરો સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે
11/11

અવિકા ગૌર અને મિલિંદ થોડાક દિવસો પહેલા માલદીવથી ઘરે પરત આવી ગયા છે.
Published at : 24 Sep 2021 06:50 PM (IST)
આગળ જુઓ
Advertisement