શોધખોળ કરો

Pics: યૂનિફોર્મમાં જોઇને કમાન્ડરના પ્રેમમાં પડી ગઇ હતી 'પ્રીતા'.... એકદમ રોમાન્ટિક છે Shraddha Aryaની લવસ્ટૉરી

Shraddha Arya And Rahul Nagal Love Story: ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાની આજે 16 નવેમ્બરે પહેલી વેડિંગ એનિવર્સરી (Shraddha Arya Wedding Anniversary) છે.

ફાઇલ તસવીર

1/9
Shraddha Arya And Rahul Nagal Love Story: ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા આર્યાની આજે 16 નવેમ્બરે પહેલી વેડિંગ એનિવર્સરી  (Shraddha Arya Wedding Anniversary) છે. એક્ટ્રેસની લવ સ્ટૉરી પણ એકદમ કમાલની છે અને ફિલ્મી રહી છે.

2/9
'કુંડલી ભાગ્ય' ફેમ 'પ્રીતા'એ 16 નવેમ્બર, 2021એ પોતાના બૉયફ્રેન્ડ રાહુલ નાગલ (Rahul Nagal) સાથે લગ્ન કરી લાધા હતા. બન્ને વચ્ચે ગાઢ દોસ્તી હતી, અને આ બાદમાં પ્રેમમાં પરિણમી હતી.

3/9
શ્રદ્ધા આર્યા અને રાહુલ નાગલની લવ સ્ટૉરી એકદમ રોમાન્ટિક છે, બન્નેની પહેલી મુલાકાત કૉમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી અને પછી બન્ને ડેટિંગ કરવા લાગ્યા હતા.

4/9
શ્રદ્ધા આર્યાએ બતાવ્યુ હતુ કે, કમાન્ડર રાહુલ નાગલની સાથે વર્ષ સુધી રિલેશનશીપમાં રહી, પરંતુ તેને લગ્ન વિશે વિચાર્યુ પણ નહતુ, પરંતુ તેને તેમના કમાન્ડર યૂનિફોર્મ સાથે પ્રેમ થઇ ગયો હતો અને આ સંબંધોને એક નામ આપવાનુ વિચારી લીધુ હતુ.

5/9
લાંબા સમય સુધી રાહુલ અને શ્રદ્ધા આર્યા લૉન્ગ ડિસ્ટન્ટસ રિલેશનશીપમાં રહ્યાં, પછી રાહુલ નાગલની બીજા શહેરમાં પૉસ્ટિંગ થઇ ગયુ હતુ, આની વચ્ચે બન્નેને અહેસાસ થયો કે આ સંબંધ દોસ્તીથી વધીને છે, અને બન્નેએ લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો.

6/9
શ્રદ્ધા આર્યા અને રાહુલ નાગલે પોતાના રિલેશનશિપને પબ્લિક કર્યા અને દોસ્તો અને ફેમિલીની સાથે એક નાના ફંન્કશનમાં સગાઇ કરી લીધી.

7/9
વર્ષ 2021 માં 'કુંડલી ભાગ્ય' ફેમ એક્ટ્રેસે પોતાની વેડિંગનુ એનાઉન્સમેન્ટ કર્યુ અને બન્ને સાત જન્મોના બંધનમાં બંધાઇ ગયા, શ્રદ્ધા આર્યાની વેડિંગ તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહી હતી.

8/9
લગ્ન બાદ કપલે મુંબઇમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપી, જેમાં મોટા મોટા ટીવી અને બૉલીવુડ સ્ટાર સામેલ થયા હતા.

9/9
શ્રદ્ધા આર્યાએ સોશ્યલ મીડિયા પર પોતાના હનીમૂની તસવીરો પણ શેર કરી હતી, જેમાં આ કપલ બીચ પર રોમાન્ટિક દેખાઇ રહ્યું હતુ.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget