શોધખોળ કરો

Photos : બબ્બે વાર ઘર વસાવ્યા છતાંયે એકલી જ રહી ગઈ આ TV અભિનેત્રીઓ

TV Actress: આજે આપણે એ સુંદરીઓ વિષે જાણીશું જેમણે એક નહીં પણ બે વાર લગ્ન કર્યા હતા પરંતુ બંને લગ્ન નિષ્ફળ રહ્યા હતા. તેમ છતાં પણ આ અભિનેત્રીઓની હિંમત નથી તુટી અને આજે તેઓ લક્ઝરી લાઈફ જીવી રહી છે.

Shweta Tiwari

1/7
શ્વેતા તિવારી - આ લિસ્ટમાં પહેલું નામ ટીવીની હોટ મમ્મી એટલે કે શ્વેતા તિવારીનું છે. જેના પ્રથમ લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા. બંને એક પુત્રી પલકના માતા-પિતા બન્યા. પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને તેઓ અલગ થઈ ગયા.

2/7
ત્યારબાદ શ્વેતાના જીવનમાં અભિનવ કોહલીનો પ્રવેશ થયો. શરૂઆતમાં બંનેના લગ્ન ખૂબ સારા રહ્યા. આ દરમિયાન તેમના ઘરે પુત્રનો જન્મ પણ થયો હતો. પરંતુ આ લગ્ન શ્વેતા માટે પણ પીડાદાયક રહ્યા છે. થોડા વર્ષો પછી અભિનવ અને શ્વેતા પણ અલગ થઈ ગયા. જોકે અભિનેત્રી હજુ પણ તેના બાળકોનો આધાર છે અને તેમની સાથે વૈભવી જીવન જીવી રહી છે.

3/7
ચાહત ખન્ના - ટીવી એક્ટ્રેસ ચાહત ખન્નાનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. ચાહતના પ્રથમ લગ્ન વર્ષ 2006માં ભરત નરસિંઘાની સાથે થયા હતા. પરંતુ તેમના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં અને વર્ષ 2007માં બંને અલગ થઈ ગયા.

4/7
ત્યાર બાદ તેના જીવનમાં આગળ વધતા ચાહતે ફરહાન મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા. પરંતુ તેમના લગ્ન પણ ટકી શક્યા નહીં અને વર્ષ 2018માં બંનેના છૂટાછેડા થઈ ગયા. હવે અભિનેત્રી તેની બે પુત્રીઓ સાથે એકલવાયું પરંતુ સુખી જીવન જીવી રહી છે.

5/7
સ્નેહા વાઘ - ફેમસ એક્ટ્રેસ સ્નેહા વાઘએ પોતાના જીવનમાં ઘણી પીડાનો સામનો કર્યો છે. તેના પ્રથમ લગ્ન 19 વર્ષની ઉંમરે આવિષ્કાર દરવેકર સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે અણબનાવ થયો અને તેઓ અલગ થઈ ગયા. આ પછી સ્નેહાએ અનુરાગ સોલંકી સાથે લગ્ન કર્યા. કહેવાય છે કે આ લગ્ન તેમના પહેલા લગ્ન કરતા પણ ખરાબ હતા. જે માત્ર 8 મહિનામાં તૂટી ગયો.

6/7
ચારુ આસોપા - ટીવી અભિનેત્રી ચારુ આસોપા વિના આ યાદી અધૂરી છે. દરેક વ્યક્તિ આ વાતથી વાકેફ છે કે વર્ષ 2016માં અભિનેત્રીએ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ તેમના સંબંધો બગડી ગયા હતા. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા હતા.

7/7
દરમિયાન એ વાત પણ સામે આવી હતી કે ચારુએ રાજીવ પહેલા પણ કોઈ સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ તેમના લગ્ન થોડા સમય પછી તૂટી ગયા. ત્યારબાદ ચારુએ પણ તેના કો-એક્ટર નીરજ માલવિયા સાથે સગાઈ કરી હતી. પરંતુ તેમના સંબંધો પણ લગ્ન સુધી ન પહોંચી શક્યા અને બંને અલગ થઈ ગયા.

ટેલીવિઝન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું

ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા

Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા

Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર

Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા

Embed widget