શોધખોળ કરો
ટીવી પર સીતા બનીને લોકપ્રિય બનેલી એક્ટ્રેસ બતાવ્યો બિકીની અવતાર, બીચ પર મસ્તી કરતી તસવીરો વાયરલ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/a4f38de684ad789c8f148ba2b9c52bf4_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Rubina_Dilaik
1/6
![મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ રૂબિના દિલૈકે તાજેતરમાં જ માલદીવ ટ્રિપની કેટલીય તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં રૂબિના દિલૈક બિકીની લૂકમાં દેખાઇ રહી છે. ઇન્ટરનેટ પર તેની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. જુઓ નીચેલી સ્લાઇડ્સમાં.......](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/1ceb1aa97e735a9d5c7a0baab15a0cfd8c8c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ ટીવીની જાણીતી એક્ટ્રેસ રૂબિના દિલૈકે તાજેતરમાં જ માલદીવ ટ્રિપની કેટલીય તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં રૂબિના દિલૈક બિકીની લૂકમાં દેખાઇ રહી છે. ઇન્ટરનેટ પર તેની આ તસવીરો જોરદાર વાયરલ થઇ રહી છે. જુઓ નીચેલી સ્લાઇડ્સમાં.......
2/6
![રૂબિના દિલૈકે માલદિવ ટ્રિપની કટેલીક તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/9833a44543ace62c8ea7d3249051f33e11c51.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબિના દિલૈકે માલદિવ ટ્રિપની કટેલીક તસવીરો ઇન્ટરનેટ પર શેર કરી છે.
3/6
![આ દરમિયાન રૂબિના જબરદસ્ત મસ્તી દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/01123871c5ca83863120e7ab011170d21a355.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન રૂબિના જબરદસ્ત મસ્તી દેખાઇ રહી છે.
4/6
![રૂબિના દિલૈકનો આ અંદાજ તેના ફેન્સ ખુબ પસંદ આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/8525522f8bc3b512da09c69d69f487c4dfe45.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબિના દિલૈકનો આ અંદાજ તેના ફેન્સ ખુબ પસંદ આવી રહ્યો છે.
5/6
![રૂબિના દિલૈકની તસવીરો ઇન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/4a5e67a020b36cac01b8bd01896e96775fc04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રૂબિના દિલૈકની તસવીરો ઇન્ટરનેટ પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
6/6
![વર્કફ્રન્ટની વાત કરીએ તો રૂબિના દિલૈકે છોટી બહુ અને તેની સિક્વલમાં રૉલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તેને સાસ બિના સસુરાલ, પુર્નર્વિવાહ, દેવો કે દેવ... મહાદેવ, અને જીની ઔર જૂજૂ જેવા શૉમાં પણ કામ કરી ચૂકી છે. રૂબિના દિલૈકે દેવો કે દેવ મહાદેવમાં સીતાનો રૉલ પ્લે કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/12/5dc5a60cd24e5d628cb610e313041194ebe33.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રન્ટની વાત કરીએ તો રૂબિના દિલૈકે છોટી બહુ અને તેની સિક્વલમાં રૉલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તેને સાસ બિના સસુરાલ, પુર્નર્વિવાહ, દેવો કે દેવ... મહાદેવ, અને જીની ઔર જૂજૂ જેવા શૉમાં પણ કામ કરી ચૂકી છે. રૂબિના દિલૈકે દેવો કે દેવ મહાદેવમાં સીતાનો રૉલ પ્લે કર્યો હતો.
Published at : 12 Oct 2021 01:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)